68 રૂપિયાના શેર પર લાગી 20% અપર સર્કિટ, આ વર્ષે સ્ટોકમાં નોંધાયો છે 30 % નો ઉછાળો
Yogi ltd share price: ટ્રેડિંગ દરમિયાન, શેરમાં 20 ટકાની અપર સર્કિટ લાગી અને ભાવ એક દિવસ અગાઉ રૂ. 68.43 થી રૂ. 82.11 પર પહોંચી ગયા. આથે શેરની 52 વીક હાઇ પર પહોંચી ગઇ.
બિઝનેસ, શેરબજાર, રોકાણ, નાણાકિય બાબતો,સોના ચાંદીના ભાવ,બજેટ સંબંધીત વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો કરો.
Most Read Stories