19 વર્ષની ઉંમરે 27 રૂપિયા લઈને મુંબઈ આવ્યા, પિતા-પુત્રએ કર્યા 2 વખત લગ્ન આવો છે જાવેદ અખ્તરનો પરિવાર

જાવેદ અખ્તરને 1973ની ફિલ્મ જંજીર માટે લેખક તરીકે સફળતા મળી હતી.ચાલો જાણીએ મુંબઈમાં લેખક બનવાથી લઈને રાજકારણ સુધીની તેમની સફર તેમજ જાવેદ અખ્તરની પર્સનલ લાઈફ વિશે જાણીએ.

| Updated on: Jan 10, 2025 | 2:40 PM
ગીતકાર અને કવિ જાવેદ અખ્તર, જેમણે કલ હો ના હો, વીર-ઝારા અને લગાન જેવી ફિલ્મો માટે ગીતો લખ્યા છે, તે માત્ર બોલિવુડમાં જ નહિ પરંતુ ઉર્દૂ સાહિત્યમાં પણ જાણીતું નામ છે.

1 / 12
જાવેદ અખ્તરના પરિવાર વિશે તેમજ તેના કરિયર વિશે રસપ્રદ વાતો જાણીએ.

2 / 12
સલીમ ખાન અને જાવેદ અખ્તરની જોડી ઈન્ડસ્ટ્રીની સુપરહિટ જોડીમાંથી એક છે. આ સાથે જ તે પોતાના ગીતો દ્વારા જ નહી પરંતુ પોતાના નિવેદનો દ્વારા પણ ચર્ચામાં રહી ચૂક્યા છે.

3 / 12
એક ટ્વિટમાં જાવેદ વિશે વાત કરતા શબાના આઝમીએ કહ્યું હતું કે, 19 વર્ષની નાની ઉંમરે તેઓ 27 રૂપિયા લઈને મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર ઉતર્યા હતા.આજે જાવેદ અખ્તર કરોડો રુપિયાનો માલિક છે.વર્ષ 1975માં રિલીઝ થયેલી ફિલ્મ માટે પહેલીવાર ફિલ્મના લેખકોને કરોડોમાં ફી મળી હતી.

4 / 12
શબાના આઝમી અને જાવેદ અખ્તર બોલિવૂડના ફેવરિટ કપલ્સમાંથી એક છે. બંનેના લગ્ન 1984માં થયા હતા. જાવેદ અખ્તરના પહેલા લગ્ન હની ઈરાની સાથે થયા હતા. હની સાથેના લગ્ન પછી બે બાળકો થયા હતા.

5 / 12
જાવેદ અને શબાના અભિનેત્રીના ઘરે મળ્યા હતા જ્યાં જાવેદ કવિતા શીખવા જતા હતા. જો કે, આ સમય દરમિયાન જાવેદના લગ્ન થયા હતા જ્યારે શબાના તેના પ્રેમમાં પડી હતી અને તે બે બાળકોનો પિતા પણ હતો.

6 / 12
આવી સ્થિતિમાં વર્ષ 1984માં શબાનાએ જાવેદ અખ્તર સાથે લગ્ન કર્યા અને વર્ષ 1985માં જાવેદ અખ્તર અને હની ઈરાનીના છૂટાછેડા થયા હતા.

7 / 12
હની ઈરાની અને જાવેદ અખ્તરના લગ્ન 1972માં થયા હતા, પરંતુ 1978માં અલગ થઈ ગયા હતા. હનીએ ક્યારેય પોતાના બાળકોને જાવેદ અખ્તર અને શબાના આઝમીથી અલગ કરવાનો પ્રયાસ કર્યો નથી. આ કારણે આજે પરિવાર હળીમળીને રહે છે.

8 / 12
જાવેદ અખ્તર બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં તેમના કામ માટે જાણીતા છે. જાવેદ અખ્તરે અત્યાર સુધીમાં 5 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, 1999માં પદ્મશ્રી અને 2007માં પદ્મભૂષણ, ભારતના બે સર્વોચ્ચ નાગરિક સન્માનો જીત્યા છે.

9 / 12
બોલિવુડમાં આ પીઢ લેખક-ગીતકાર કરોડોમાં ફી મેળવનાર પ્રથમ લેખક બન્યા હતા. એક સમય હતો જ્યારે ચાહકો હીરો-હીરોઈનના નામથી નહીં પણ તેમના નામથી ફિલ્મો જોવા જતા હતા.

10 / 12
ફરહાન અખ્તર, એક ફિલ્મ અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક છે અને ઝોયા અખ્તર, એક ફિલ્મ લેખક, દિગ્દર્શક અને નિર્માતા. પિતા-પુત્રની જોડીએ દિલ ચાહતા હૈ, લક્ષ્ય, રોક ઓન જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે!

11 / 12
ફરહાન અખ્તરની એક બહેન છે  ઝોયા અખ્તર જે દિગ્દર્શક અને લેખક છે.ફરહાન અખ્તરના પ્રથમ લગ્ન વર્ષ 2000માં સેલિબ્રિટી હેરસ્ટાઈલિસ્ટ અધુના ભાબાની સાથે થયા હતા, તેમને બે પુત્રીઓ પણ છે  શાક્યા અને અકીરા.અભિનેતા ફરહાન અખ્તર તેની પૂર્વ પત્ની અધુનાથી છૂટાછેડા લીધા બાદ  શિબાની દાંડેકર સાથે બીજા લગ્ન કર્યા છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે અહિ ક્લિક કરો

Follow Us:
"કૌશિક વેકરીયાના કહેવાથી પાયલ ગોટીનું કઢાયુ સરઘસ"- કોંગ્રેસ
શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ

કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા

ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો

અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત

અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ

સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક

ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
Amreli : અમરેલી લેટરકાંડ મામલામાં કડક કાર્યવાહી

દ્વારકામાં હજુ 72 કલાક ચાલશે મેગા ડિમોલિશનની કામગીરી- Video

g clip-path="url(#clip0_868_265)">