TMKOC Controversy : ‘તારક મહેતા શો’માં ફરી શરૂ થઈ કોન્ટ્રોવર્સી ! સોનુના આરોપો પર અસિત મોદીએ તોડ્યું મૌન
સબ ટીવીનો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણીવાર વિવાદોમાં રહે છે. ગયા વર્ષે શોની અભિનેત્રી પલક સિધવાનીએ નિર્માતાઓ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. હવે શોના નિર્માતા અસિત મોદીએ તે આરોપો પર પ્રતિક્રિયા આપી છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
Most Read Stories