ક્યાં સુધી તમે તમારી પત્નીને જોતા રહેશો ? આ નિવેદન પર ગુસ્સે થઈ દીપિકા પાદુકોણ

L&Tના ચેરમેન SN સુબ્રમણ્યમે હાલમાં કહ્યું કે, લોકો રવિવારે ઘરમાં પત્નીને જોવા કરતા ઓફિસમાં જઈ અઠવાડિયામાં 90 કલાક કામ કરવું જોઈએ, જેના આ નિવેદન પર બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ગુસ્સે થઈ છે. જાણો દીપિકાએ શું કહ્યું.

| Updated on: Jan 10, 2025 | 11:29 AM
વર્ક લાઈફને બેલેન્સ કરવાની વાત હંમેશા થતી રહી છે. પરંતુ લાર્સન એન્ડ ટર્બોના ચેરમેન ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે રવિવારે કામ કરવાને લઈ નિવેદન આપ્યું છે.L&Tના ચેરમેન SN સુબ્રમણ્યમે હાલમાં કહ્યું કે, લોકો રવિવારે ઘરમાં પત્નીને જોવા કરતા ઓફિસમાં જઈ અઠવાડિયામાં 90 કલાક કામ કરવું જોઈએ,

1 / 6
સુબ્રમણ્યમના આ નિવેદન લોકોને પસંદ આવી રહ્યું નથી. જેના કારણે સોશિયલ મીડિયા પર તેની ચર્ચાઓ થઈ રહી છે. હવે તેના આ નિવેદન પર બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ગુસ્સે થઈ રહી છે.

2 / 6
દીપિકાએ પોતાનો ગુસ્સો ઈન્સ્ટાગ્રામની સ્ટોરી દ્વારા કાઢ્યો છે. L&Tના ચેરમેન પર નિશાન સાધતા તેને આડે હાથ લીધા છે. તો ચાલો જાણીએ દીપિકાએ શું કહ્યું છે.દીપિકાએ પત્રકાર ફેઝ ડિસુજાની પોસ્ટ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરતા લખ્યું કે, આવા સીનિયર પોસ્ટ પર બેસેલા લોકોના મોંઢામાંથી આવા નિવેદન ચોંકાવનાર છે.

3 / 6
ગુરુવારના રોજ  SN સુબ્રમણ્યમે કર્મચારીઓ સાથે વાતચીત દરમિયાન એક સવાલના જવાબમાં કહ્યું કે, તેમને અફસોસ છે કે, તે રવિવારે પણ પોતાના કર્મચારીઓ પાસે આ કામ કરાવી શકતા નથી. તેમણે આ જવાબ ત્યારે આપ્યો જ્યારે તેને પુછવામાં આવ્યું કે, કંપની તો અરબોની છે. તો તમે શનિવારના કેમ કર્મચારીઓ પાસે કામ કરાવો છો.

4 / 6
ત્યારે તેમણે કહ્યું કે, લોકોએ અઠવાડિયામાં 90 કલાક કામ કરવું જોઈએ. તેમણે આગળ કહ્યું હું રવિવારે પણ કામ કરાવી શકું તો મને ખૂબ આનંદ થાત કારણ કે હું પોતે પણ રવિવારે કામ કરું છું. લોકોએ રવિવારના દિવસે ઓફિસે પણ જવું જોઈએ અને કામ કરવું જોઈએ, તેઓ ક્યાં સુધી ઘરે પત્નીઓને જોતા રહેશે?

5 / 6
તેમણે કહ્યું કે જો આપણા દેશના લોકો પણ 90 કલાક કામ કરે તો આપણે ચીનને પણ પછાડી શકીએ. આવું કરીને ચીન અમેરિકા કરતાં પણ આગળ નીકળી ગયું છે. ત્યાંના લોકો અઠવાડિયામાં 90 કલાક સુધી કામ કરે છે,

6 / 6

દીપિકા પાદુકોણે વર્ષ 2006માં કન્નડ ફિલ્મ ઐશ્વર્યાથી એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો, દીપિકા એક દીકરીની માતા છે. તો દીપિકા પાદુકોણને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

Follow Us:
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ

કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું

અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે

વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે

ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી

ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના

કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ

અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર

એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?

g clip-path="url(#clip0_868_265)">