Chahal Divorce News: યુઝવેન્દ્ર ચહલ સાથે જોવા મળેલી મિસ્ટ્રી ગર્લ કોણ છે ? હવે સામે આવ્યું નામ, નેટીઝન્સે કર્યો દાવો
ગઈકાલ રાતથી સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં સ્ટાર ખેલાડી યુઝવેન્દ્ર ચહલ એક રહસ્યમય છોકરી સાથે જોવા મળી રહ્યો છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ રહસ્યમય છોકરી કોણ છે? સોશિયલ મીડિયા પર નેટીઝન્સ દાવા કરી રહ્યા છે અને આ છોકરીનું નામ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે.
હાલ ચહલ અને ધનશ્રીના લગ્ન સંબંધમાં ખટાશ આવી ગઈ છે જેથા બન્નેના ડિવોર્સની ચર્ચા થઈ રહી છે, ત્યારે ચહલ સિવાય ધનશ્રીના પણ એક યુવક સાથે ફોટા વાયરલ થયા હતા કોણ છે તે વ્યક્તિ જુઓ અહીં
Most Read Stories