Makar Sankranti 2025 : પતંગ ચગાવવા માટે 3 તાર, 6 તાર, 9 તાર અને 12 તાર, ક્યો માંજા કાપશે વિરોધીઓનો પતંગ, જુઓ ફોટો
ક્રિસમસનો તહેવાર પૂર્ણ થતા અને જાન્યુઆરી મહિનાની શરૂઆત થતાં જ પતંગ રશિયાઓ ઉતરાણ માટેની તૈયારી કરવા લાગી જાય છે. પતંગ ખરીદવા, દોરીઓ રંગાવી, ટોપી, ગોગલ્સ જેવી વિવિધ એસેસરીઝ ખરીદવાની શરૂઆત કરે છે. ઉતરાણ માટેનું મુખ્ય શસ્ત્ર એટલે "દોરી" અથવા "માંજો".
લોકો પતંગ ઉડાડીને મકરસંક્રાતિની ઉજવણી કરે છે. નાના મોટા સૌ કોઈ ઘરના ધાબા ઉપર કે ખુલ્લા મેદાનમાં પતંગ ઉડાડીને તહેવારનો આનંદ માણે છે.મકરસંક્રાતિની વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો
Most Read Stories