ધનશ્રી સાથે છૂટાછેડાની અટકળો વચ્ચે યુઝવેન્દ્ર ચહલે મૌન તોડ્યું, ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા જવાબ આપ્યો
છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમમાંથી બહાર જોવા મળી રહેલો ચહલે ધનશ્રી સાથેના ફોટો ઈન્સ્ટાગ્રામ પરથી દુર કર્યા છે. ત્યારથી બંન્નેના છૂટાછેડાની ચર્ચાઓ થઈ રહી છે.
હાલમાં યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છુટાછેડાની વાત ચાલી રહી છે. તો ધનશ્રી વર્માની પર્સનલ લાઈફ, પ્રોફેશનલ લાઈફ તેમજ તેના પરિવાર વિશે વધુ જાણવા માટે અહિ ક્લિક કરો
Most Read Stories