TMKOC: જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા તારક મહેતાના સોઢી ! કહ્યું- 13-14 તારીખે ખબર પડી જશે કે હું પૃથ્વી પર રહીશ કે નહીં
ગુરચરણ સિંહે ઇન્સ્ટાગ્રામ પર હોસ્પિટલમાંથી પોતાનો એક વીડિયો શેર કર્યો, જેમાં તેમણે પોતાની સ્થિતિ વિશે જણાવ્યું. વીડિયો શેર કરતી વખતે તેમણે ગુરુ ગોવિંદ સિંહ સાહેબ જયંતિની શુભેચ્છા પાઠવી છે. વીડિયોમાં તે કહે છે, 'પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ દેશની સૌથી પોપ્યુલર ટીવી સિરિયલ છે જેને દરેક લોકો નિહાળે છે ત્યારે આ સિરિયલ અને તેને કેરેક્ટરને લગતી ઘણી માહિતી અમે શેર કરી છે આથી તેને જાણવા અહીં ક્લિક કરો
Most Read Stories