Pic credit - gettyimage

10 January 2025

ફળોને કાગળમાં લપેટીને કેમ રાખવામાં આવે છે? જાણો સાચું કારણ

Pic credit - gettyimage

Pic credit - gettyimage

દરેક વ્યક્તિએ ક્યારેક ને ક્યારેક કાગળથી લપેટાયેલા ફળો જોયા છે અને આપણા ઘરે દાદી-નાની પણ આમ કરે છે

Pic credit - gettyimage

Pic credit - gettyimage

પણ શું તમે જાણો છો કે ફળોને આ રીતે કાગળમાં લપેટીને કેમ રાખવામાં આવે છે?

Pic credit - gettyimage

Pic credit - gettyimage

વાસ્તવમાં, ફળોને કાગળમાં લપેટીને રાખવાથી, તેમાં હાજર ઇથિલિન ગેસ જળવાઈ રહે છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

જેના કારણે ટામેટાં અને કેળા જેવા ફળો ઝડપથી પાકે છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

ફળોને કાગળથી ઢાંકવાથી તેમને શ્વાસ લેવાની જગ્યા મળે છે જેથી તે જલદી બગડી જતા નથી અને તાજા રહે છે

Pic credit - gettyimage

Pic credit - gettyimage

કેળા અને સફરજનમાંથી નીકળતો ઇથિલિન ગેસ અન્ય ફળોને પણ ઝડપથી પાકવામાં મદદ કરે છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

ફળોને કોઈપણ કાગળ કે અખબારથી ઢાંકીને રાખવાથી અંધારામાં પણ ફળો પાકે છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

ત્યારે આમ કાગળમાં લપેટીને ફળો કે શાકભાજીને રાખવાથી તેના બગડી જવાની સંભાવના ઓછી રહે છે

Pic credit - gettyimage