Travel With Tv9 : ઓછા ખર્ચમાં ફિલીપાઇન્સ ટુર કરવા ઈચ્છો છો ? આ રહ્યો તમારો ટ્રાવેલ પ્લાન, જુઓ તસવીરો

દરેક વ્યક્તિને દેશ - દુનિયામાં ફરવાનો શોખ હોય છે. પરંતુ કેટલીક વાર સમય ન મળવાના કારણે લોકો ફરવાનું ટાળે છે. તેમજ ઓછા સમયમાં કેવી રીતે વધારે સ્થળોએ ફરી શકાય તેની જાણકારીનો અભાવ હોવાના કારણે પણ વિદેશમાં ફરવા નથી જઈ શકતા. તો આજે Travel With Tv9ની સ્પેશિયલ સીરીઝમાં જાણીશું કે કેવી રીતે ઓછા સમયમાં વિદેશમાં ફરી શકો છો.

| Updated on: Jan 10, 2025 | 8:01 AM
કોઈ પણ વ્યક્તિને ઓછા સમયમાં વિદેશ પ્રવાસ કરવો છે. તો આજે અમે તમને જણાવીશું કે ગુજરાતના અમદાવાદથી અલગ અલગ સમયગાળા માટે એટલે કે 3, 5 અને 7 દિવસ માટે ક્યાં દેશમાં ફરવા જવુ જોઈએ. અમદાવાદથી માત્ર ઓછા કલાકનું ફ્લાઈટ ટ્રાવેલીંગ કરીને ક્યાં દેશની મુલાકાત લઈ શકો છો. આ ટ્રાવેલ પ્લાનમાં ફ્લાઇટ વિકલ્પો, અંદાજિત ખર્ચ, પ્રવાસી સ્થળનો સમય, પ્રવેશ ફી અને દરેક મુલાકાત માટે સૂચવેલ સમયનો સમાવેશની જાણકારી આપવામાં આવી છે.

1 / 7
તમે ફિલીપાઇન્સમાં ફરવા જવા ઈચ્છો તો કેટલાક સ્થળોની મુલાકાત અચુક લેવી જોઈએ.ફિલીપાઇન્સમાં આવેલા મનિલા, બોરાકે, સેબુ, પલવાન, Davao અને Baguioની મુલાકાત લેવી જોઈએ.

2 / 7
અમદાવાદથી ફિલીપાઇન્સમાં ફરવા જવા માટે તમે ફ્લાઈટનો ઉપયોગ કરી શકો છો. તમે મનિલા સુધી ફ્લાઈટમાં જઈને ત્યાં પ્રથમ દિવસે સ્થાનિક સ્થળોની મુલાકાત લઈ શકો છો. તેમજ Cathedral, Fort Santiago, San Agustin Churchની મુલાકાત લઈ શકો છો. તેમજ  Rizal Parkને જોઈ શકો છો.

3 / 7
તમે બીજા દિવસે Tagaytay, Taal Volcanoની મુલાકાત લઈ શકો છો. તેમજ  Sky Ranchની મુલાકાત લઈ શકો છો.  જ્યારે ત્રીજા દિવસે Corregidor Islandની મુલાકાત લઈ શકો છો. જેની એન્ટ્રીની ફિ 3000 જેટલો થશે.

4 / 7
જ્યારે તમે ચોથા દિવસે Cebu, Visit Magellan’s Cross, Basilica del Santo Niño સહિતના સ્થળોની મુલાકાત લઈ શકો છો. આ ઉપરાંત તમે San Pedro અને local marketની મુલાકાત લઈ શકો છો. તેમજ ત્યાં તમે ખરીદી પણ કરી શકો છો.

5 / 7
પાંચમાં દિવસે Mactan Islandનો પ્રવાસ કરી શકો છો. જ્યાં તમે 3000 એન્ટ્રી ફિનો ખર્ચ થઈ શકે છે. તમે સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી મુલાકાત લઈ શકો છો. આ ઉપરાંત છઠ્ઠા દિવસે Honda Bayની મુલાકાત લઈ શકો છો. તમે લોકલ સ્થાનિક વાહનો ઉપયોગ કરી પહોંચી શકો છો. જેથી 1500 જેટલો ખર્ચ થઈ શકશે.

6 / 7
સાતમાં દિવસે તમે સ્થાનિક બજારની મુલાકાત લઈ શકો છો. તો તમે ફિલીપાઇન્સથી અમદાવાદ પરત ફરી જઈ શકો છો. તો તમે સાતમાં દિવસનો પ્રવાસ કરવા માગતા હોવ તો તમારે આશરે 80 હજારથી 1 લાખ સુધીનો ખર્ચ થઈ શકે છે. જ્યારે 5 દિવસના પ્રવાસ માટે 68000 હજારનો ખર્ચ થઈ શકે છે.

7 / 7

Tv9 ગુજરાતી પર તમે ઓછા ખર્ચમાં દેશ અને વિદેશના ક્યાં સ્થળોની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપવામાં આવે છે. જેની જાણકારી મેળવવા માટે  Travel With Tv9ની સિરિઝ વાંચી શકો છો. આ સિરિઝ અંતર્ગત નિયમિત એક સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે.

Follow Us:
ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી

ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના

કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ

અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર

એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?

ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video

DCC કંપનીની દાદાગીરી, 9 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર - Video

પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ રાજકમલ ચોકમાં શરૂ કર્યા ધરણા

ધોબીઘાટથી મોતી તળાવ સુધી રોડ ખુલ્લો કરવા કરાશે ડિમોલિશન

પતંગ ઉડાવતા બાળકની દોરી હાઈટેન્શન લાઈનને અડતા કરંટથી મોત

g clip-path="url(#clip0_868_265)">