Khichado Recipe : ઉત્તરાયણ સ્પેશિયલ સાત ધાનનો ખીચડો બનાવવાની સરળ ટીપ્સ, જુઓ તસવીરો

સનાતન ધર્મમાં ઉત્તરાયણનું અત્યંત મહત્ત્વ છે. આ દિવસે લોકો પોતાનાથી શક્ય બને તેટલું દાન કરતા હોય છે. તેમજ ખીચડો બનાવવીને ખાતા હોય છે. તો આજે આપણે જાણીશું કે ઘરે સરળતાથી સાત ધાનનો ખીચડો કેવી રીતે બનાવી શકાય છે.

| Updated on: Jan 11, 2025 | 8:03 AM
14 જાન્યુઆરી એટલે ઉત્તરાયણના દિવસે મોટાભાગના ઘરમાં એક ખાસ પ્રકારની વાનગી બનાવવામાં આવે છે. જેને ખીચડો તરીકે ઓળખવામાં આવે છે. ખીચડો બનાવવા માટે સાત પ્રકારના ધાનની જરુર પડે છે.

1 / 5
ખીચડો બનાવવા માટે ઘઉં, જુવાર, બાજરી, તુવેર દાળ, ઝીણા ચોખા, ફોતરાવાળી દાળ, ચણાની દાળ,ઘી, જીરું, ટામેટા, વટાણા, તુવેર, લીલા ચણા, હીંગ, સુકા લાલ મરચાં, તજ-લવિંગ, લીમડાના પાન, લાલ મરચું પાવડર, હળદર પાવડર, કોથમીર, ધાણાજીરું સહિતની વસ્તુઓની જરુર પડશે.

2 / 5
ખીચડો બનાવવા માટે સૌથી પહેલા સાત ધાનને સાફ કરીને સ્વચ્છ પાણીથી ધોઈ લો. ત્યારબાદ તેને ચોખ્ખા પાણીમાં રાત્રે પલાળી દો. બીજા દિવસે પલાળેલા ઘઉં, જુવાર અને બાજરીને ખીચડા માટે ઉપયોગમાં લેવા જોઈએ. જો તમે અલગ અલગ ધાન પલાળ્યા હોય તો તેમાંથી પાણી કાઢી બધા ધાનને એક વાસણમાં મિક્સ કરો.

3 / 5
કુકરમાં સાત ધાન કરતા વધારે પાણી મુકી તેને ઉકળવા દો. પાણી ઉકળી જાય ત્યારે તેમાં 7 ધાન અને વટાણા, તુવેર અને લીલા ચણા ઉમેરો. આ સાથે જ સ્વાદ અનુસાર મીઠું અને ઘી ઉમેરી બાફી લો. હવે એક પેનમાં ઘી ગરમ કરવા મુકો. તેમાં રાઈ, જીરું અને હીંગનો વઘાર કરો.

4 / 5
ત્યારબાદ તેમાં સુકા લાલ મરચાં, તજ, લવિંગ ઉમેરી તેમાં મીઠા લીમડાના પાન અને કાપેલા ટામેટા ઉમેરો.ટામેટા પાકી જાય ત્યારબાદ તેમાં મીઠું, હળદર, લાલમરચું સહિતની વસ્તુઓ ઉમેરો.હવે બાફેલા સાત ધાનમાં વઘાર ઉમેરી બરાબર મિક્સ કરી લો. તમે આ ખીચડો દહીં સાથે ખાઈ શકો છો.

5 / 5

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

Follow Us:
અમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: હોટલ અને ફ્લાઇટના ભાવ આસમાને

ખો-ખો વિશ્વકપમાં ડાંગની દીકરીએ વધાર્યુ ગુજરાતનું ગૌરવ- Video

અમદાવાદમા આયોજિત થનારા ત્રીદિવસીય મીનીકુંભમાં આ બાબતો રહેશે ખાસ- Video

સૂર્યકિરણ એરોબેટિકક ટીમે કર્યો મંત્રમુગ્ધ કરી દેનારો ઍર શો- જુઓ Video

આગની અફવાથી મુસાફરો પુષ્પક એકસપ્રેસમાંથી કુદયા, 12ના મોત

મગફળી ખરીદીમાં કૌભાંડ મામલે ભાજપના બે નેતાઓ આવ્યા આમનેસામને- Video

વડોદર હાઈવે પર એમોનિયા ભરેલુ ટેન્કર લીક થતા સર્જાઈ અફરાતફરી- Video

લીલાવતીમાંતી ડિસ્ચાર્જ પહેલા જીવ બચાવનાર રિક્ષા ચાલકને મળ્યો સૈફ

ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ

દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
g clip-path="url(#clip0_868_265)">