“અમે ન ગમતા હોય તો પાકિસ્તાન મોકલી દો”, ધાનેરામાં જિલ્લા વિભાજનના વિરોધમાં પાકિસ્તાન, જલિયાવાલા બાગની એન્ટ્રી- Video

બનાસકાંઠા જિલ્લામાંથી જ્યારથી વાવ થરાદને અલગ જિલ્લો બનાવવાની માગ કરાઈ છે ત્યારથી વિરોધ શરૂ થયો છે. આ લડાઈ દિવસે દિવસે આક્રમક બની રહી છે તો હવે આ લડાઈમાં પાકિસ્તાનની પણ એન્ટ્રી થઈ ગઈ છે. જાણો શું કહ્યુ ભાજપના જ પૂર્વ ધારાસભ્ય મફતલાલ પટેલે

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2025 | 5:17 PM

બનાસકાંઠાના ધાનેરામાં જિલ્લા વિભાજનનો વિરોધ કાર્યક્રમમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ ભાવુક થઈ ગયા. આ ધરણા પ્રદર્શનમાં તેમણે એવુ કહ્યુ કે અમે ન ગમતા હોઈએ તો પાકિસ્તાન મોકલી દો. આટલેથી ન અટક્તા મફતલાલે કહ્યુ વાવ થરાદ મોકલવા કરતા જલિયાલાલામાં મારી નાખો,અમારે રોજ રોજ મરવું એના કરતા એકજ વાર મરવું સારુ. જ્યારથી બનાસકાંઠામાં વાવ થરાદને અલગ કરવાની સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે ત્યારથી ધાનેરામાં નવા જિલ્લા થરાદની જગ્યાએ બનાસકાંઠામાં રહેવા માટેની લડત ચાલી રહી છે. ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિના ધરણા પ્રદર્શનમાં હાજર રહી આપ્યું ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે આ પ્રકારનું નિવેદન આપતા જોવા મળ્યા હતા.

બનાસકાંઠાના વિભાજન બાદથી વિરોધની આગ સતત વધી રહી છે. દિયોદરના લોકો આક્રોશ સાથે હજી પણ મેદાને છે, વિભાજનથી અસંતુષ્ટ છે. જ્યારથી વિભાજનની જાહેરાત થઈ ત્યારથી લઈને આજ દિન સુધી અલગ અલગ વિસ્તારના લોકો રસ્તા પર આવી રહ્યા છે. કેટલાક લોકો ઓગડને અલગ જિલ્લો બનાવવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. આ માગ સાથે ઓગડ જિલ્લા સંકલન સમિતિ દ્વારા ઉપવાસ આંદોલનનું એલાન પણ કરવામાં આવ્યું હતુ. બીજી તરફ દિયોદર પ્રાંત કચેરીએ ઉપવાસ આંદોલન પણ કરવામાં આવ્યા. સાથે જ આગામી સમયમાં ઓગડ જિલ્લા સંકલન સમિતિ આમરણ ઉપવાસ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. ત્યારે જોવુ રહેશે કે આગામી સમયમાં વિરોધની આગ ક્યાં સુધી જશે. જ્યારથી

TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" ના વિવાદ પર અસિત મોદીની પ્રતિક્રિયા
મકરસંક્રાંતિ બાળકોનો સૌથી પ્રિય તહેવાર છે, જુઓ ફોટો
યામી ગૌતમે તેના દીકરાનું રાખ્યુ સંસ્કૃત નામ, જાણો 'વેદાવિદ'નો અર્થ
Fruits Wrapped In Paper: ફળોને કાગળમાં લપેટીને કેમ રાખવામાં આવે છે? જાણો સાચું કારણ
Jioનો જબરદસ્ત પ્લાન ! મળી રહી 98 દિવસની વેલિડિટી, કિંમત માત્ર આટલી
7 કરોડની લક્ઝરી વેનિટી વેનમાં તૈયાર થાય છે અલ્લુ અર્જુન, જુઓ ફોટો

Input Credit- Dinesh Thakor- Banaskantha

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

"અમે ન ગમતા હોય તો પાકિસ્તાન મોકલી દો"- મફતલાલ પુરોહિત
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ
કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી
ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
g clip-path="url(#clip0_868_265)">