Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અશ્વિન બાદ વધુ એક ભારતીય ખેલાડીએ લીધી નિવૃત્તિ, પોસ્ટ શેર કરી આપી જાણકારી

તાજેતરમાં જ આર અશ્વિને ઓસ્ટ્રેલિયામાં અચાનક ક્રિકેટ છોડવાનો નિર્ણય કરીને બધાને ચોંકાવી દીધા હતા. હવે વધુ એક ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયા તરફથી રમતા ફાસ્ટ બોલર વરુણ એરોને નિવૃત્તિ લઈ લીધી છે.

| Updated on: Jan 10, 2025 | 4:55 PM
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની નિવૃત્તિની પ્રક્રિયા અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ઘણા ખેલાડીઓ તાજેતરમાં નિવૃત્ત થયા છે. આર અશ્વિને ઓસ્ટ્રેલિયામાં અચાનક ક્રિકેટ છોડવાનો નિર્ણય કરીને બધાને ચોંકાવી દીધા હતા. હવે વધુ એક ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી છે.

1 / 5
ટીમ ઈન્ડિયા તરફથી રમી ચૂકેલા ફાસ્ટ બોલર વરુણ એરોને 10 જાન્યુઆરી, શુક્રવારે સોશિયલ મીડિયા પર પોતાના નિર્ણય વિશે જણાવ્યું. 35 વર્ષીય એરોને ભારત માટે 9 ટેસ્ટ અને 9 વનડે મેચ રમી હતી. વરુણ એરોને 2023-24ની ડોમેસ્ટિક સિઝન બાદ જ રેડ બોલમાંથી નિવૃત્તિ લીધી હતી. હવે તેણે તમામ ફોર્મેટમાંથી ક્રિકેટને અલવિદા કહી દીધું છે.વરુણ એરોનનો આ નિર્ણય તેની ટીમના આઉટ થયા બાદ આવ્યો છે.

2 / 5
વરુણ એરોન ઘરેલુ ક્રિકેટમાં ઝારખંડ તરફથી રમતો હતો. તેની ટીમ ડોમેસ્ટિક વન-ડે ટૂર્નામેન્ટ વિજય હજારે ટ્રોફીમાં ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ છે. ઝારખંડની ટીમ ગ્રુપ Aમાં હતી અને 7માંથી 4 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે રહી હતી અને નોક આઉટ મેચ માટે ક્વોલિફાઈ કરી શકી નહોતી. એરોને આ ટૂર્નામેન્ટની 4 મેચમાં 53.33ની એવરેજથી 3 વિકેટ લીધી હતી.

3 / 5
વરુણ એરોને તેની નિવૃત્તિને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. તેણે કહ્યું, 'છેલ્લા 20 વર્ષથી હું ફાસ્ટ બોલિંગ જીવી રહ્યો છું અને શ્વાસ લઈ રહ્યો છું. આજે હું સત્તાવાર રીતે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. આજે હું એવી વસ્તુને વિદાય આપી રહ્યો છું જે મને હંમેશા ગમતી હતી. હવે હું જીવનની નાની નાની ખુશીઓ તરફ આગળ વધવા માંગુ છું. જોકે, હું હંમેશા આ ગેમ સાથે જોડાયેલ રહીશ. ફાસ્ટ બોલિંગ મારો પહેલો પ્રેમ રહ્યો છે, જોકે હવે હું મેદાનથી દૂર જઈ રહ્યો છું. પરંતુ તે હંમેશા મારા જીવનનો એક ભાગ બની રહેશે.

4 / 5
વરુણ એરોને 2008માં ફર્સ્ટ ક્લાસ મેચથી ડોમેસ્ટિક ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. વર્ષ 2011માં તેણે ભારત માટે વનડે અને ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. તે ટીમ ઈન્ડિયા માટે માત્ર 9 ટેસ્ટ જ રમી શક્યો હતો, જેમાં તેણે 52.61ની એવરેજથી 18 વિકેટ ઝડપી હતી. તેણે 9 ODI મેચમાં 38.09ની એવરેજથી 11 વિકેટ લીધી હતી. એરોને 66 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 173 વિકેટ, 88 લિસ્ટ A મેચોમાં 141 વિકેટ અને 95 T20 મેચોમાં 93 વિકેટ ઝડપી હતી. IPLમાં, તે દિલ્હી, બેંગ્લોર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતની ટીમોનો ભાગ રહી ચૂક્યો છે. (All Photo Credit : ESPN)

5 / 5

ભારતીય ક્રિકેટ ટીમ અને સ્ટાર ખેલાડીઓ વિશે તમામ સમાચારો વાંચવા માટે ક્લિક કરો

Follow Us:
થરાદના જેતડા ગામે મંજૂરી વિના લકી ડ્રો યોજનારા સામે પોલીસ ફરિયાદ

આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી

સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે

પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર

મહેસાણામાંથી એક સંતનું એક હજાર વર્ષ જૂનુ કંકાલ મળી આવ્યુ- Video

અનંત અંબાણીની પગપાળા યાત્રાનું જન્મદિવસે સમાપન,વ્યક્ત કરી આનંદની લાગણી

Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત

ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ

અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન

g clip-path="url(#clip0_868_265)">