IND vs ENG : કોલકાતામાં હાર બાદ ઈંગ્લેન્ડે બદલી ટીમ, ચેન્નાઈમાં પ્લેઈંગ-11માં થશે મોટા ફેરફાર
કોલકાતામાં રમાયેલી પ્રથમ T20 મેચમાં ઈંગ્લેન્ડની ટીમ 7 વિકેટે હારી ગઈ હતી. આ હાર બાદ ઈંગ્લેન્ડે બીજી T20 મેચ પહેલા મોટો નિર્ણય લીધો છે. ચેન્નાઈ T20માં ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફાર થઈ શકે છે.
ભારત-ઈંગ્લેન્ડ ODI અને T20 સિરીઝની તમામ મેચો સહિત ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ સમાચારો વિશે જાણવા ક્લિક કરો
Most Read Stories