ઘરમાંથી ખરાબ નજર કેવી રીતે દૂર કરવી?

24 જાન્યુઆરી, 2025

ફટકડીનો એક નાનો ટુકડો લો.

ફટકડી આખા ઘરમાં, વોશરૂમમાં, રૂમમાં, બાલ્કનીમાં, રસોડામાં, દરેક જગ્યાએ ફેરવો

આ દરમ્યાન કહેવાનું છે કે, બધું તમારી અંદર છે. જે લોકો અમારા ઘરની અંદર આવ્યા છે અને અમારા ઘર વિશે કંઈપણ સારું કે સુંદર કહ્યું છે, આ બધી બાબતોનું દર્શન તમારી અંદર છે.

તમે અમારા ઘરમાંથી દૂર જાઓ છો અને અમારા ઘરમાં સકારાત્મક ઉર્જા લાવો.

બાદમાં પાંચ સેકન્ડ પછી તેને કચરાપેટીમાં ફેંકી દો.

તમારે આ ખૂબ જ ઝડપથી ફેંકવું પડશે.

તમારા કચરાપેટીનીનું ઢાંકણ ડબ્બા વાળું હોવું જોઈએ એટલે કે બંધ થઈ શકે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.