AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રોપર્ટી , કાર , મકાન નહીં, આ બોલિવુડ સ્ટાર્સે પોતાના શરીરના આ અંગોનો વીમો કરાવ્યો છે, જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેટલાક એવા સેલિબ્રેટી છે, જેમણે પોતાના શરીર અને અવાજને વધારે પ્રેમ કરે છે. અનેક સ્ટાર પોતાની ફિટનેસ પર ખુબ ધ્યાન આપે છે. કેટલાક સ્ટારે તો પોતાના શરીરના અલગ અલગ અંગોનો વીમો કરાવ્યો છે. તો ચાલો જાણીએ ક્યા સેલિબ્રિટીએ પોતાના શરીરનો વીમો કરાવ્યો છે.

| Updated on: Jan 24, 2025 | 1:16 PM
Share
બોલિવુડમાં અનેક એવા સેલિબ્રિટી છે. જે પોતાની પર્સનાલિટી અને બોડીને લઈ વધારે ધ્યાન આપે છે. કોઈને પોતાના વાળ ખુબ પસંદ છે. તો કેટલાક સેલિબ્રિટીને અવાજ તો કેટલાક ફિટનેસ અને શરીરને વધારે પ્રેમ કરે છે. જેના માટે જીમમાં વર્કઆઉટ કરી પોતાની ફિટનેસનું ધ્યના રાખે છે.

1 / 7
 પરંતુ કેટલાક એવા સેલિબ્રિટી છે. જે પોતાના શરીરને એટલો પ્રેમ કરે છે કે, જેની કોઈ કોપી ન કરી લે તેની પણ ચિંતા રહે છે. જેના માટે કેટલાક સેલિબ્રિટીએ પોતાના બોડી પાર્ટનો વીમો કરાવ્યો છે. આ લિસ્ટમાં પ્રિયંકા ચોપરા, અમિતાભ બચ્ચન જેવા મોટા સેલિબ્રિટના નામ સામેલ છે.

2 / 7
ચાલો આજે અમે તમને એવા સેલેબ્સ વિશે જણાવીએ જેમણે પોતાના શરીરના વિવિધ ભાગોનો વીમો કરાવ્યો છે.

3 / 7
આ લિસ્ટમાં દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનું નામ પણ સામેલ છે. લોકો જાણે છે કે, પ્રિયંકા ચોપરાની સ્માઈલ ખુબ સુંદર છે. તેની સ્માઈલની કોઈ કોપી ન કરે તે માટે તેમણે કોપી રાઈટ લઈ રાખ્યો છે. તેના માટે કોપીરાઈટ લીધો છે. જો કોઈ સર્જરી દ્વારા તેના સ્મિતની નકલ કરવાનો પ્રયાસ કરશે તો તેને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

4 / 7
બોલિવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવતે તેના આખા શરીરનો વીમો કરાવ્યો છે. મલ્લિકાનું કહેવું છે કે, બોડીને મેન્ટેન કરવામાં ખુબ સમય લાગે છે. એટલા માટે તેમણે પોતાની બોડીનો વીમો કરવવો ખુબ જરુરી છે.

5 / 7
બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનનો અવાજ ખુબ સુંદર છે. તે  પોતાના અવાજ માટે જાણીતો છે. તેના અવાજનો લોકોએ ખોટો ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ તેમણે પોતાના અવાજનો કોપીરાઈટ કરાવ્યો હતો. જેનાથી કોઈ ખોટો ઉપયોગ ન કરી શકે.

6 / 7
અભિનેતા જૉન અબ્રાહમે ફિલ્મ દોસ્તાના એક ગીતમાં પોતાના હિપ્સ ફ્લોન્ટ કર્યા હતા. આ ગીત બાદ તે ખુબ ચર્ચામાં પણ આવ્યો હતો. રિપોર્ટ મુજબ જોન અબ્રાહમે ત્યારબાદ પોતાના હિપ્સનો વીમો કરાવ્યો હતો.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જોન અબ્રાહમે આ માટે 10 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

7 / 7

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે,બોલિવુડના વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !

ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ

વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

g clip-path="url(#clip0_868_265)">