Bird Flu : બર્ડ ફ્લૂ વાયરસમાં થયા 8થી વધુ મ્યૂટેશન, શું હવે નવા ખતરાના એંધાણ?
તાજેતરના અહેવાલો મુજબ, બર્ડ ફ્લૂ વાયરસ (H5N1) માં 8 થી વધુ મ્યુટેશન જોવા મળ્યા છે, જેના કારણે તે વધુ ચેપી અને ખતરનાક બન્યો છે. આ વાયરસ હવે માત્ર પક્ષીઓ સુધી મર્યાદિત નથી, પરંતુ પ્રાણીઓ અને મનુષ્યોને પણ ચેપ લગાવે છે. અમેરિકામાં નોંધાયેલા કેસો અને મૃત્યુને કારણે વૈજ્ઞાનિકો ચિંતિત છે. આ પરિવર્તનથી વૈશ્વિક સ્તરે ખતરો વધી રહ્યો છે.
સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ત્યારે અહીં અમે કેટલીક સ્વાસ્થ્યને લઈને માહિતી શેર કરીએ છીએ તેને વાંચવા અહીં ક્લિક કરો
Most Read Stories