Winter Special Recipe : વધેલા ભાતમાંથી ઘરે બનાવો સ્વાદિષ્ટ મૂઠિયા, એક વાર ખાશો તો જીવનભર યાદ રહેશે
રસોઈ કરતા કેટલીક વાર ભાત, રોટલી કે અન્ય ભોજન વધારે બની જતુ હોય છે. ત્યારે તેને બીજા કોઈને આપી દેવું પડે છે અથવા તો ભોજન ખરાબ થઈ જાય તો ફેંકી દેવા મજબૂર બનતા હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે વધેલા ભાતમાંથી ઘરે મૂઠિયા કેવી રીતે બનાવી શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
Most Read Stories