Reliance Jamnagar Project : મુકેશ અંબાણી હોમ ટાઉન જામનગરમાં શરુ કરશે વધુ એક પ્રોજેક્ટ, રિલાયન્સ સાથે કામ કરશે વિશ્વની સૌથી મોટી કંપની
રિલાયન્સ ગ્રુપ ભારતમાં AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે જામનગરમાં એક વિશાળ ડેટા સેન્ટર બનાવા જઇ રહ્યા છે. આ પ્રોજેક્ટ AI સેવાઓની વધતી માંગને પૂરી કરવા માટે રચાયેલો છે. આ ડેટા સેન્ટર ક્ષમતાની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર બની શકે છે.
બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. બિઝનેસના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
Most Read Stories