24 January 2025

BSNLનો 84 દિવસનો સસ્તામાં સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, માત્ર આટલી કિંમત

Pic credit - gettyimage

BSNL કંપની તેના સસ્તા રિચાર્જ પ્લાન માટે જાણીતી છે.

Pic credit - gettyimage

કંપની તેના વપરાશકર્તાઓ માટે ઘણા ઓછા ખર્ચવાળા પ્લાન લાવે છે.

Pic credit - gettyimage

આજે અમે તમને BSNL ના જબરદસ્ત પ્લાન વિશે માહિતી આપવા જઈ રહ્યા છે જેમાં તમને રોજ 3GB ડેટા મળશે

Pic credit - gettyimage

આ પ્લાનમાં વેલિડિટી 84 દિવસની છે સાથે બીજા લાભ પણ છે

Pic credit - gettyimage

આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા આપવામાં આવે છે.

Pic credit - gettyimage

સાથે જ તમને દરરોજ 100 મફત SMS ની સુવિધા પણ મળે છે.

Pic credit - gettyimage

હવે આ પ્લાનની કિંમતની વાત કરીએ તો આ પ્લાન માત્ર  599 રૂપિયામાં મળે છે, લાંબી વેલિડિટી સાથે આટલો સસ્તો પ્લાન અન્ય કોઈ કંપની નથી આપતી

Pic credit - gettyimage

દૈનિક ડેટા ક્વોટા ખતમ થયા પછી ઇન્ટરનેટ સ્પીડ ઘટીને 40kbps થઈ જાય છે

Pic credit - gettyimage