Tulsi Plant : શું સૂતકમાં તુલસીના છોડ પર પાણી રેડી શકાય? જાણી લો નિયમ
હિન્દુ ધર્મમાં સુતક એ શુભ નથી ગણાતું. સુતક દરમિયાન તુલસી પૂજા અંગે કેટલાક નિયમો છે. તુલસીને પાણી આપવું પરંતુ પૂજા ન કરવી જોઈએ. તુલસીના પાન તોડવા કે માળા પહેરવાની મનાઈ છે.
ભક્તિ એટલે ઇશ્વર સાથે એકતા સાધવી. ઇશ્વરને યાદ કરતાં જ ઇશ્વર તરત જ ભક્ત સાથે વાતોમાં જોડાય એનો અર્થજ એ કે આપણી ભક્તિ સમજપૂર્વકની છે. ભક્તિના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
Most Read Stories