24.1.2025

ઘરના મુખ્ય દરવાજા પર કપૂરનું પાણી છાંટવાથી થશે આ ફાયદો

Image - Freepik  

ઘરમાં દરેક વસ્તુઓ મુકવા માટે અને સુખ - શાંતિ રાખવા માટે લોકો કેટલાક ઉપાયો કરતા હોય છે.

ઘરના મુખ્ય દરવાજા પર કપૂરનું પાણી છાંટવાથી ઉર્જાનું શુદ્ધિકરણ થાય છે.

મુખ્ય દરવાજા પર કપૂરનું પાણી છાંટવાથી જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે.

કપૂરનું પાણી છાંટવાથી સુખ - સમૃદ્ધિમાં વધારો થાય છે.

ઘરના મુખ્ય દરવાજા પર આ પાણી છાંટવાથી માનસિક શાંતિ મળે છે.

ઘરના મુખ્ય દરવાજા પર કપૂર પાણી છાંટવાથી નકારાત્મક પ્રભાવોથી રક્ષણ મળે છે.

મુખ્ય દરવાજા પર કપૂરનું પાણી છાંટવાથી દૈવી આશીર્વાદ મળે છે.

(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)