IND vs ENG : બીજી T20 પહેલા ક્રિકેટ ચાહકો માટે ગુડ ન્યુઝ, આ સુવિધા મફતમાં મળશે જાણો

India vs England 2nd T20I : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટી20 મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાશે. બીજી ટી20 મેચ દરમિયાન ચેન્નાઈનું હવામાન કેવું રહેશે. તે જાણો તેમજ તમને જણાવી દઈએ કે, બીજી ટી20માં ચાહકોને એક ગુડ ન્યુઝ પણ મળ્યા છે.

| Updated on: Jan 24, 2025 | 12:42 PM
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટી20 મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં 25 જાન્યુઆરીના રોજ રમાશે. પહેલી મેચ જીતી ટીમ ઈન્ડિયા પાંચ મેચની સીરિઝમાં 1-0થી આગળ ચાલી રહી છે. હવે બીજી ટી20 મેચમાં પહેલા ચાહકો માટે એક ગુડન્યુઝ સામે આવ્યા છે.

1 / 6
ચેન્નાઈ મેટ્રો રેલ લિમિટેડે બીજી મેચ જોવા સ્ટેડિયમમાં જનારા ચાહકો માટે આ જાહેરાત કરી છે. કે, બીજી મેચ જોવા જનારા ચાહકો મેટ્રોમાં સ્ટેડિયમ સુધી ફ્રીમાં અવર-જવર કરી શકશે.

2 / 6
તેવી જ રીતે, મદ્રાસ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MTC) એ ચેપોક ખાતે યોજાનારી બીજી મેચ માટે ટિકિટ ધરાવતા ચાહકો માટે મફત બસ મુસાફરીની જાહેરાત કરી છે. મેટ્રોની જેમ, ટિકિટ ધારકો અપ અને ડાઉન બંને મુસાફરી માટે મફત બસ સવારીનો લાભ લઈ શકે છે. આ સમાચારથી ક્રિકેટ ચાહકો ખુશ થયા છે.

3 / 6
 ચેન્નાઈના એમએ ચિદંમ્બર સ્ટેડિયમ 2018 બાદ પોતાની પહેલી ટી20 ઈન્ટરનેશનલ મેચ આયોજિત કરવા માટે તૈયાર છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લી વખત આ મેદાન પર પોતાની ટી20 મેચ 11 નવેમ્બર વર્ષ 2018માં રમી હતી. આ મેચ ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે રમાય હતી.જેમાં ટીમ ઈન્ડિયાની જીત થઈ હતી.

4 / 6
સીરિઝની પહેલી મેચ કોલકતામાં રમાય હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 7 વિકેટથી ઈંગ્લેન્ડને હાર આપી હતી. જેમાં અભિષેક શર્માએ 34 બોલમાં 79 રનની તાબડતોડ ઈનિગ્સ રમી હતી, આ સિવાય બોલર વરુણ ચક્રવર્તીએ 3 વિકેટ લીધી હતી.

5 / 6
AccuWeather ના રિપોર્ટ મુજબ, 25 જાન્યુઆરીએ યોજાનારી બીજી મેચ દરમિયાન હવામાન ચોખ્ખું રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી. 25 જાન્યુઆરીએ ચેન્નાઈનું મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહેવાની શકયતા છે.

6 / 6

ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે.ભારતીય ક્રિકેટ ટીમના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">