IPL 2025 : રિષભ પંતે દિલ્હી કેપિટલ્સથી અલગ થવા પર તોડ્યું મૌન, કહ્યું- પૈસાને લઈ…

રિષભ પંતે IPL 2025 માટે રિટેન ન થવા પર પોતાનું મૌન તોડ્યું છે. પંતના રિટેન્શનને લઈ દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પંતે પ્રતિક્રિયા X પર પ્રતિક્રિયા આપી છે. પંતે તેના જવાબમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.

| Updated on: Nov 19, 2024 | 3:59 PM
IPL 2025 ઓક્શનને હવે માત્ર થોડા જ દિવસો બાકી છે. આ પહેલા રિષભ પંતે પોતાનું મૌન તોડ્યું છે. તેણે દિલ્હી કેપિટલ્સથી અલગ થવાનું કારણ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. રિષભ પંતે સોશિયલ મીડિયા X ની મદદથી આ કામ કર્યું.

1 / 5
પંતે વાસ્તવમાં આ વાત સીધી સોશિયલ મીડિયા પર નથી લખી. ઉલટાનું, સુનીલ ગાવસ્કરને એક કાર્યક્રમમાં આ બાબતે ટિપ્પણી કરતા જોયા પછી, તેણે પોતાનો વિચાર વ્યક્ત કર્યો. સરળ શબ્દોમાં કહીએ તો પંતે ગાવસ્કરને સુધારવાનો પ્રયાસ કર્યો છે.

2 / 5
સુનીલ ગાવસ્કર સ્ટાર સ્પોર્ટ્સ પર આ મુદ્દે ટિપ્પણી કરી રહ્યા હતા કે દિલ્હી કેપિટલ્સે રિષભ પંતને કેમ રિટેન ન કર્યો. ગાવસ્કરે કાર્યક્રમમાં કહ્યું કે પંતને રિટેન ન કરવો એ મેચ ફી સંબંધિત મુદ્દો હોઈ શકે છે. ગાવસ્કરની વાત સાંભળ્યા બાદ રિષભ પંતે X હેન્ડલ પર કાર્યક્રમના વિડિયોની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા લખ્યું - એક વાત હું ચોક્કસ કહી શકું છું કે મારા રિટેન્શનને પૈસા સાથે કોઈ લેવાદેવા નથી.

3 / 5
IPL 2025માં રિટેન્શનમાં રિષભ પંતની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે. આ હરાજીમાં ઘણી ફ્રેન્ચાઈઝી પણ કેપ્ટનની શોધમાં છે. આવી સ્થિતિમાં રિષભ પંતની પર બધાની નજર રહેશે.

4 / 5
પંજાબ કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ જેવી ટીમોની તો ખાસ તેના પર નજર રહેશે. આવી સ્થિતિમાં, દિલ્હી કેપિટલ્સ માટે તેને રિલીઝ કર્યા પછી તેને ફરીથી ટીમમાં સામેલ કરવું મુશ્કેલ બનશે. (All Photo Credit : PTI / GETTY)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">