Michael Slater: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર માઇકલ સ્લેટરે પત્નિને માર માર્યો, પોલીસે ધરપકડ કરી

માઈકલ સ્લેટરે (Michael Slater) વેવરલે લોકલ કોર્ટમાં ઘરેલુ હિંસા કેસમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 9:54 PM
ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને પ્રખ્યાત કોમેન્ટેટર માઈકલ સ્લેટર (Michael Slater)ના ચર્ચામાં છે. માઈકલ સ્લેટર પર તેની પત્ની પર હુમલો કરવાનો આરોપ છે અને આ કેસમાં તેની ધરપકડ પણ કરવામાં આવી છે. જો કે આ ખેલાડીને શરતી જામીન મળી ગયા હતા, પરંતુ હવે મામલો કોર્ટમાં છે.

1 / 6
માઈકલ સ્લેટરે વેવરલી લોકલ કોર્ટમાં ઘરેલુ હિંસા કેસમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે. માઈકલ સ્લેટરે પોતાની પત્નીને મારવાનું એવું કારણ આપ્યું છે, જેને સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ જશે. સ્લેટરના કહેવા પ્રમાણે, તે માનસિક રીતે સ્વસ્થ નથી, તેથી જ તેણે ઘરેલુ હિંસા કરી હતી.

2 / 6
માઈકલ સ્લેટરના વકીલ જેમ્સ મેકલોફલિને ગુરુવારે કોર્ટને જણાવ્યું હતું કે માઈકલ સ્લેટર હોસ્પિટલમાં હોવાથી કોર્ટમાં આવી શકાશે નહીં. હોસ્પિટલમાં મનોચિકિત્સક દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે.

3 / 6
માઈકલ સ્લેટરના વકીલે જજ પાસે માંગ કરી હતી કે આ મામલો મેન્ટલ હેલ્થ એક્ટ હેઠળ ઉઠાવવામાં આવે. વકીલના જણાવ્યા પ્રમાણે સ્લેટરની માનસિક સ્થિતિ સારી નથી. સ્લેટરના વકીલનો જવાબ સાંભળીને જજ પણ ચોંકી ગયા અને તેમણે પૂછ્યું- મજાક કરી રહ્યા છો?

4 / 6
તમને જણાવી દઈએ કે માઈકલ સ્લેટર ઓસ્ટ્રેલિયન ક્રિકેટનું મોટું નામ છે. આ જમણા હાથના બેટ્સમેને ઓસ્ટ્રેલિયા માટે 74 ટેસ્ટમાં 5 હજારથી વધુ રન બનાવ્યા છે. આ દરમિયાન સ્લેટરે 42 વનડેમાં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે.

5 / 6
કોમેન્ટેટર માઇકલ સ્લેટર ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન પર નિશાન સાધવાને લઇને અગાઉ વિવાદમાં રહી ચુક્યા છે. મોરિસને કોરોનાની બીજી લહેર વખતે ભારત થી ઓસ્ટ્રેલિયા આવનારાઓને માટે પ્રતિબંધ મુક્યો હતો. જેને લઇને સ્લેટરે ટ્વીટ કરીને નિર્ણયની સામે આકરા શબ્દોમાં પીએમ મોરિસન સામે મોરચો ખોલ્યો હતો.

6 / 6
Follow Us:
પોરબંદરના રાણાવાવ પંથકના ધોધમાર વરસાદ વરસ્યો

અમરેલીના ગ્રામ્ય પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો ધોધમાર વરસાદ

ગુજરાતમાં વંટોળ સાથે વરસાદની આગાહી ! આ વિસ્તારોમાં વરસાદની શક્યતા

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલ ખાતે 'જુનિયર પ્રભાત'ની શરૂઆત

આ જગ્યાએ આવેલા છે ભૂતિયા જંગલો, જ્યાં જોવા મળે છે વૃક્ષોના મૃતદેહ !

ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ સાથે યોજાયું વિરાટ સંમેલન

કંડલાની ઈમામી એગ્રોટેક કંપનીમાં મોટી દુર્ઘટના, 5 શ્રમિકના મોત

સુરતમાંથી ઝડપાયું 100 કરોડથી વધુનુ હવાલા કૌંભાડ

સુરેન્દ્રનગરના મોજીદળ ગામે સરકારી શાળામાં તાળાબંધી !

g clip-path="url(#clip0_868_265)">