Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પિતા, ભાઈ અને અભિનેતાએ કર્યા છે 2 વખત લગ્ન, ક્રિકેટ ટીમનો કેપ્ટન, પત્ની 9 વર્ષ મોટી, આવો છે પરિવાર

ફિલ્મ નિર્માતાઓએ અભિનેતા અખિલ અક્કીનેનીની આગામી ફિલ્મનો પ્રી-લુક રિલીઝ કર્યો છે, જેને જોયા પછી અખિલના ચાહકોમાં ફિલ્મ પ્રત્યેની ઉત્સુકતા વધુ વધી ગઈ છે. આજે અખિલ અક્કીનીનો જન્મદિવસ છે. તો તેના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Apr 09, 2025 | 1:36 PM
અક્કીનેની પરિવારના સૌથી નાના દીકરાનો જન્મ દિવસ છે. તો સાઉથ સ્ટાર અખિલના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે જાણીએ

1 / 14
સાઉથ સુપરસ્ટાર નાગાર્જુનનો નાનો દીકરો અખિલ અક્કીનેની પોતાની સુંદરતાથી ચાહકોનું દિલ જીતી લે છે,અત્યારસુધી અખિલ અક્કીનેનીએ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.

2 / 14
તેમનો પરિવાર ફિલ્મ ઉદ્યોગના ફેમસ પરિવારોમાંનો એક છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવનાર અક્કીનેની નાગેશ્વર રાવનો પરિવાર ફિલ્મ જગત સાથે પણ સંકળાયેલો છે.લક્ષ્મીથી છૂટાછેડા લીધા પછી નાગાર્જુને અમલા સાથે લગ્ન કર્યા, જેની સાથે તેમને એક પુત્ર, અખિલ અક્કીનેની છે.

3 / 14
અખિલ અક્કીનેનીનો જન્મ 8 એપ્રિલ 1994ના રોજ  અભિનેતા નાગાર્જુન અને અમલાના ઘરે સેન જોસ, કેલિફોર્નિયા, યુનાઇટેડ સ્ટેટ્સમાં થયો હતો, તેના પિતા તેલુગુ અને માતા  બંગાળી  છે. તે અભિનેતા અક્કીનેની નાગેશ્વર રાવના પૌત્ર અને નાગા ચૈતન્યના સાવકા ભાઈ છે.

4 / 14
અક્કીનેનીએ ચૈતન્ય વિદ્યાલયમાં અભ્યાસ કર્યો છે. બાદમાં બે વર્ષ માટે ઓસ્ટ્રેલિયા ગયો હતો. તેઓ હૈદરાબાદની ઓક્રીજ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. તેમણે 16 વર્ષની ઉંમરે અભિનયમાં કારકિર્દી શરુ કરી હતી.

5 / 14
તેમજ ન્યૂ યોર્કમાં લી સ્ટ્રાસબર્ગ થિયેટર અને ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં અભિનયના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો. તેમણે યુનિવર્સિટી ઓફ સાઉથ ફ્લોરિડામાંથી BBA પણ કર્યું છે.

6 / 14
  અખિલ અક્કીનેનો જન્મ ભલે વિદેશમાં થયો હતો પરંતુ તેનો ઉછેર હૈદરાબાદમાં થયો છે. અખિલે ફિલ્મ સિસિન્દ્રીમાં બાળ કલાકાર તરીકે ડેબ્યૂ કર્યું હતું, જેના માટે તેને ફિલ્મફેર સ્પેશિયલ એવોર્ડ મળ્યો હતો. તે સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં ભાગ લેતી તેલુગુ વોરિયર્સ ક્રિકેટ ટીમનો કેપ્ટન પણ છે.અક્કીનેનો જન્મ ભલે વિદેશમાં થયો હતો પરંતુ તેનો ઉછેર હૈદરાબાદમાં થયો છે. અખિલે ફિલ્મ સિસિન્દ્રી (19994) માં બાળ કલાકાર તરીકે ડેબ્યૂ કર્યું હતું, જેના માટે તેને ફિલ્મફેર સ્પેશિયલ એવોર્ડ મળ્યો હતો. તે સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં ભાગ લેતી તેલુગુ વોરિયર્સ ક્રિકેટ ટીમનો કેપ્ટન પણ છે.

7 / 14
અખિલએ અખિલ 2015 ફિલ્મથી લીડ રોલ અભિનેતા તરીકેની શરૂઆત કરી હતી, જેના કારણે તેમને ફિલ્મફેરનો શ્રેષ્ઠ પુરુષ ડેબ્યૂ એવોર્ડ મળ્યો હતો. બાદમાં તેમણે હેલો 2017 અને મિસ્ટર મજનૂ 2019 ફિલ્મમાં અભિનય કર્યો.

8 / 14
તેમણે રોમેન્ટિક કોમેડી ફિલ્મ મોસ્ટ એલિજિબલ બેચલર 2021 દ્વારા સફળતા મેળવી. અભિનેતા નાગાર્જુન અને અમલાનો નાના પુત્ર છે.

9 / 14

10 / 14
2016માં અખિલની સગાઈ બિઝનેસ ટાયકૂન, જી. વી. કૃષ્ણા રેડ્ડીની પૌત્રી શ્રીયા ભૂપાલ સાથે થઈ હતી. તેમના લગ્ન 2017માં નક્કી કરવામાં આવ્યા હતા, જોકે, પછીથી અમુક કારણોસર આ સંબંધોને તોડી નાંખવામાં આવ્યા હતા.

11 / 14
અખિલની સગાઈ 26 નવેમ્બર2024 ના રોજ મુંબઈ સ્થિત કલાકાર ઝૈનબ રાવદજી સાથે થઈ હતી, જે ઉદ્યોગપતિ ઝુલ્ફી રાવદજીની પુત્રી હતી.બંન્નેની જોડી ચાહકોને ખુબ પસંદ પણ આવે છે.ઝૈનબ તેના પતિ અખિલ કરતા 9 વર્ષ મોટી છે.

12 / 14
ઝૈનબ ઉદ્યોગપતિ ઝુલ્ફી રવાદજીની પુત્રી છે અને ઝૈનબના ભાઈ ઝૈન રવાદજી ઝેડઆર રિન્યુએબલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપે છે.

13 / 14
અખિલનો સાવકો ભાઈ નાગા ચૈતન્ય પણ એક અભિનેતા છે, જેના લગ્ન શોભિતા ધુલિપાલા સાથે થયા છે.

14 / 14

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us:
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે

રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક

નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો

કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું

ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન

આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી

વેજલપુરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, વાહનની તોડફોડ CCTV કેદ થઈ

ઓરિસ્સાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ગાંજાનો જથ્થો જપ્ત, 2 શખ્સોની ધરપક

g clip-path="url(#clip0_868_265)">