8 એપ્રિલ 2025

શ્રેયસ અય્યર સાથે  કારમાં ફરતી છોકરીની  10 સુંદર તસવીરો

પંજાબ કિંગ્સનો કેપ્ટન  શ્રેયસ અય્યર હાલ શાનદાર ફોર્મમાં છે, બેટિંગની સાથે તેની  કેપ્ટનશીપની પણ પ્રશંસા  થઈ રહી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શ્રેયસ અય્યર મેદાનની બહાર પણ હેડલાઈન્સમાં છે. અય્યરનો એક ઈન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યો છે જે તેણે કારની અંદર અભિનેત્રી સાહિબા બાલીને આપ્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સાહિબા બાલી બોલિવૂડ અભિનેત્રી હોવા ઉપરાંત  એક સ્પોર્ટ્સ એન્કર પણ છે. હાલમાં તે પંજાબ કિંગ્સ સાથે કામ કરી રહી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સાહિબા બાલીએ  બાર્ડ ઓફ બ્લડ, તનહસન અને લૈલા મજનૂ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સાહિબા બાલીએ 2017માં ફિલ્મ "ડિયર માયા" થી ડેબ્યૂ કર્યું હતું. આ ઉપરાંત તેણે શોર્ટ ફિલ્મ 'જિયા જાયે'માં  પણ કામ કર્યું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સાહિબા બાલી 30 વર્ષની છે. તેનો જન્મ 1994માં કાશ્મીરમાં થયો હતો. જોકે, તેનું શાળાકીય અને કોલેજનું શિક્ષણ દિલ્હીમાં થયું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સાહિબા બાલીએ  ઓક્સફર્ડ અને ડરહામ યુનિવર્સિટીમાંથી અભ્યાસ  કર્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સાહિબા બાલી નોન વેજની શોખીન છે. તેને દરિયાઈ ખોરાક (સિ-ફૂડ) ખૂબ ગમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સાહિબા બાલીને ટ્રાવેલિંગનો શોખ છે. તે પહાડોથી લઈને દરિયાકિનારા સુધી વેકેશન મનાવતી જોવા મળે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM