Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC : 8 એપ્રિલથી કેદારનાથ માટે હેલિકોપ્ટર સેવાનું બુકિંગ શરૂ થશે, જાણો આ વખતે ભાડું કેટલું હશે અને બુકિંગ કેવી રીતે કરશો

આ વર્ષે 2 મેથી કેદારનાથ ધામના કપાટ ખુલી રહ્યા છે. જો તમે હેલિકોપ્ટરથી કેદારનાથ જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો તમને જણાવી દઈએ કે, 9 એપ્રિલથી IRCTCનું બુકિંગ શરુ થશે. તો આખી પ્રોસેસ શું છે તેના વિશે જાણો

| Updated on: Apr 07, 2025 | 12:21 PM
કેદારનાથ મંદિર 6 મહિના સુધી બંધ રહ્યા બાદ 2 મે 2025ના રોજ શ્રદ્ધાળુઓ માટે મંદિરના કપાટ ખુલશે. આ મંદિર સૌથી પવિત્ર હિન્દુ તીર્થ સ્થળોમાંથી એક છે. જે ચારધામ યાત્રાનો ભાગ છે. દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ યાત્રામાં સામેલ થાય છે. કેદારનાથ 12 જ્યોર્તિલિંગમાંથી એક છે. જે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં 11,968 ફીટની ઉંચાઈ પર સ્થિત છે.

1 / 6
આ મંદિર વર્ષમાં એપ્રિલ-મે મહિનાથી ઓક્ટોમ્બર-નવેમ્બર અંદાજે 7 મહિના સુધી તીર્થયાત્રિકો માટે ખોલવામાં આવે છે. આ સીઝનમાં લાખો ભક્તો કેદારનાથ પહોંચે છે. જો તમે પણ કેદારનાથ જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝ્મ કોર્પોરેશનની વેબસાઈટ પર હેલિકોપ્ટર માટે ટિકિટ બુક કરાવી શકે છે.

2 / 6
કેદારનાથ માટે ટિકિટ બુકિંગ 8 એપ્રિલથી IRCTC વેબસાઇટ પર શરૂ થશે. સત્તાવાર માહિતી અનુસાર, કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટર ટિકિટ બુકિંગ 8 એપ્રિલ, 2025 ના રોજ બપોરે 12:00 વાગ્યાથી અને  અને હેમકુંડ સાહિબ માટે હેલિકોપ્ટર ટિકિટ બુકિંગ  IRCTC હેલી યાત્રા વેબસાઇટ (heliatra.irctc.co.in) પર 2 મે થી 31 મે, 2025 સુધીની યાત્રા માટે ખુલશે.

3 / 6
કેદારનાથ માટે પહોંચવાા પ્રથમ હેલી યાત્રા  ફાટાથી સવારે 6:50 વાગ્યે ઉપડે છે અને સવારે 7:00 વાગ્યે કેદારનાથ પહોંચે છે. જે પછી કેદારનાથથી ફાટા પાછા ફરવાનો ફ્લાઇટનો સમય બપોરે 12: 40 વાગ્યા સુધીનો છે અને પછી હેલિકોપ્ટર બપોરે 12 : 50 વાગ્યે ફાટા પહોંચશે. ફાટાથી કેદારનાથનું અંતર હેલિકોપ્ટર દ્વારા માત્ર 10 મિનિટમાં કાપવામાં આવે છે. જોકે, ક્યારેક હવામાનને કારણે સમય બદલાય છે.

4 / 6
સત્તાવાર માહિતી અનુસાર, આ વર્ષે હેલિકોપ્ટર ટિકિટ બુક કરાવનારા તમામ શ્રદ્ધાળુઓ માટે ટિકિટના ભાવમાં 5%નો વધારો કરવામાં આવ્યો છે. જેમાં પ્રતિ મુસાફર આવવા-જવા માટેનું ભાડું જોઈએ તો સિરસી થી કેદારનાથ સુધી 6061 રુપિયા, ફાટાથી કેદારનાથ સુધી 6063 રુપિયા અને ગુપ્તકાશી થી કેદારનાથ સુધી 8533 રુપિયા રહેશે.

5 / 6
જે પણ શ્રદ્ધાળુઓ હેલિકોપ્ટરનું બુકિંગ કરવા જઈ રહ્યા છે. તેમને જણાવી દઈએ કે, બુકિંગ ત્યારે શક્ય હશે. જ્યારે કેદારનાથ યાત્રા  માટે રજિસ્ટ્રેશન પ્રકિયા પુરી કરી હશે. કેદારનાથ યાાત્રા માટે રજિસ્ટ્રેશનની પ્રકિયા જરુરી છે.તમને જણાવી દઈએ કે, નોંધણી કરાવવા માટે, સત્તાવાર વેબસાઇટ registrationandtouristcare.uk.gov.in પર જઈને આધાર કાર્ડ દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે.

6 / 6

હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનું ખુબ મહત્વ છે, ઉત્તરાખંડમાં આવેલા આ ચાર ધામમાં કેદારનાથ, બદરીનાથ, યમનોત્રી, ગંગોત્રીનો સમાવેશ થાય છે. ચાર ધામ યાત્રાના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ

દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી

"CM દાદા" ચીપ્યો બદલીનો ગંજીફો, કિ પોસ્ટ પરથી આ અધિકારીઓ બદલાયા
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ

ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે

સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી - ખડગે

આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાના સંકેત

ગુજરાતમાં ગરમીનો કહેર, આ જિલ્લાઓમાં રેડ એલર્ટની આગાહી

અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો

કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો

g clip-path="url(#clip0_868_265)">