8 એપ્રિલ 2025

IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર ફાસ્ટ બોલરો

ડ્વેન બ્રાવો લાંબા સમયથી IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર ફાસ્ટ બોલર હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ડ્વેન બ્રાવોના નામે IPLમાં સૌથી વધુ 183 વિકેટ હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પણ હવે બ્રાવોનો સૌથી વધુ વિકેટનો રેકોર્ડ તૂટી ગયો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે ડ્વેન બ્રાવોનો રેકોર્ડ તોડી નાખ્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPL 2025માં RCB વતી રમતા ભુવનેશ્વર કુમારે  મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં બ્રાવોને પાછળ  છોડી દીધો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભુવનેશ્વર કુમારના નામે હવે 184 વિકેટ છે અને તે IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર  ફાસ્ટ બોલર બની ગયો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભુવી અને બ્રાવો પછી IPLમાં ત્રીજા ક્રમે સૌથી વધુ વિકેટ લેનાર બોલર શ્રીલંકાનો  લસિથ મલિંગા છે.  મલિંગાએ 170 વિકેટ લીધી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ રેસમાં જસપ્રીત બુમરાહ ચોથા નંબરે છે. બુમરાહના નામે IPLમાં 165 વિકેટ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM