9 એપ્રિલ 2025

રિષભ પંત માટે  ઉર્વશી રૌતેલાએ પોતાની ફેવરિટ ટીમ બદલી નાખી

IPL વચ્ચે બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા ફરી  એકવાર સમાચારમાં છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPL વચ્ચે બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા ફરી  એકવાર હેડલાઇનમાં

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઉર્વશીએ એવું કઈંક કહ્યું જેનાથી ફેન્સને તેનું નામ ફરી રિષભ પંત સાથે જોડાવાની  તક મળી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ફેન્સ કહી રહ્યા છે કે  ઉર્વશી રૌતેલા રિષભ પંત  માટે પાગલ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઉર્વશીએ IPL 2025માં  બે ફેવરિટ ટીમોના નામ આપ્યા જેને તે સપોર્ટ કરી રહી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઉર્વશીની બે ફેવરિટ ટીમોમાં એક નામ લખનૌ સુપર જાયન્ટ્સનું પણ છે જેની  રિષભ પંત કપ્તાની  કરી રહ્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રિષભ પંત LSGમાં જતાની સાથે જ ઉર્વશી રૌતેલાએ IPLમાં પોતાની  ફેવરિટ ટીમ બદલી નાખી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

LSG ઉપરાંત વિરાટ કોહલીના કારણે RCB ઉર્વશીની  બીજી ફેવરિટ ટીમ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગયા વર્ષે ઉર્વશી રૌતેલાની ફેવરિટ ટીમ હતી  દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગયા વર્ષે રિષભ પંત  દિલ્હી કેપિટલ્સની કપ્તાની  કરી રહ્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM