Coldplay Ahmedabad Concert : ગુજરાતીઓને કોલ્ડપ્લેની મોટી ગિફટ, અમદાવાદમાં સૌથી મોટો શો યોજાશે

25મી જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મ્યુઝિક ઑફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર અમદાવાદ આવી રહી છે, જેના માટે ટિકિટનું બુકિંગ 16 નવેમ્બરથી શરુ થશે. તો ચાલો આપણે જાણીએ ક્યારે અને ક્યાં યોજાશે. આ સૌથી મોટો કોલ્ડપ્લે જેના ટિકિટના ભાવ લાખોમાં હોય છે.

| Updated on: Nov 13, 2024 | 4:24 PM
તમને જણાવી દઈએ કે, કોલ્ડપ્લે એક બ્રિટિશ રોક બેન્ડ છે.જેની રચના વર્ષ 1997માં થઈ હતી. પાંચ લોકોની ટીમમાં ગાયક અને પિયાનોવાદક ક્રિસ માર્ટિન, ગિટારવાદક જોની બકલેન્ડ, બાસિસ્ટર બેરીમન, ડ્રમર અને પર્ક્યુસિનિસ્ટ વિલ ચેમ્પિયન અને મેનેજર ફિલ હાર્વ સામેલ છે.

1 / 5
કોલ્ડપ્લે વિશે થોડા છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચાઓ થઈ રહી છે. જેના અમુક શહેરોમાં શો પણ હાઉસફુલ થઈ ગયા છે. 3 શો હાઉસફુલ થયા બાદ ચોથા શોની પણ જાહેરાત થઈ ચૂકી છે. બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેની અમદાવાદના કોન્સર્ટની જાહેરાત કરી છે.

2 / 5
 કોલ્ડપ્લેની ચોથો કોન્સર્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 જાન્યુઆરી 2025ના રોજ યોજાશે. એટલે કે, આ શો આવતા વર્ષે 2025માં યોજાવાનો છે. તેના પહેલા ચાહકો જો આ શોમાં જવા માંગતા હોય તો તેના માટે 16 નવેમ્બરથી બપોરના 12 કલાકથી ટિકિટ બુક કરી શકે છે.

3 / 5
જો તમે પણ આ કોલ્ડપ્લે કોન્સર્ટમાં જવા માંગો છો, તો તમારે બુકમાય શો પર જઈ આ શોની ટિકિટ બુક કરવાની રહેશે. શોની ટિકિટ 2,500 રુપિયાથી લઈ 35,000 સુધીની છે. કોલ્ડપ્લેના 3 શો મુંબઈમાં છે.

4 / 5
આ કોન્સર્ટ 25 જાન્યુઆરી, 202 ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. ચાહકો 16 નવેમ્બર, 2024 ના રોજ બપોરે 12 વાગ્યાથી આ શો માટે ટિકિટ બુક કરી શકશે.

5 / 5
Follow Us:
નાના ચિલોડામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 2 લોકોના ઘટના સ્થળે મોત

કાલુપુર રેલવે સ્ટેશનને જોડતો માર્ગ ફોર લેનમાંથી સિક્સ લેન કરવા સૂચન

નસબંધીકાંડ મુદ્દે VHP મેદાનમાં, ઈરાદાપૂર્વક કૌભાંડ આચર્યાનો આક્ષેપ

આ 5 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ

ખેડામાંથી ઝડપાયો 50 કિલો ગાંજાનો જથ્થો, 2 આરોપીની ધરપકડ

ગુજરાતમાં આગામી 24 કલાકમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી

LPG સિલિન્ડર પર મળે છે રૂપિયા 50 લાખનો વીમો, જાણો ક્યારે કરી શકાય દાવો

ખ્યાતિ કાંડ : કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી

મેઘરજમાં 2 જૂથ વચ્ચે થયો પથ્થરમારો, 6 ઈજાગ્રસ્ત

g clip-path="url(#clip0_868_265)">