Karwa Chauth 2024 : આ અભિનેત્રીઓ આ વર્ષે કરવા ચોથનું વ્રત નહીં રાખે, આ બધાનું એક જ કારણ છે

બોલિવુડમાં કરવાચોથનું વ્રત ધામધુમથી મનાવવામાં આવે છે પરંતુ આ અભિનેત્રીઓ એવી છે કે, જે આ વર્ષે કરવા ચોથનું વ્રત રાખશે નહિ. તો ચાલો જાણીએ કઈ કઈ એવી અભિનેત્રી છે જે આ વર્ષે કરવા ચોથનું વ્રત રાખશે નહિ.

| Updated on: Oct 20, 2024 | 12:39 PM
કરવા ચોથનું વ્રત દરેક પરિણીત વ્યક્તિ માટે ખૂબ જ ખાસ છે. આ વર્ષે 20 ઓક્ટોબરના રોજ આખા દેશમાં કરવા ચોથનું વર્ષ ધામધુમથી મનાવવામાં આવે છે. પરિણીત મહિલાઓથી લઈ બોલિવુડ અભિનેત્રી આ તહેવારને ખુબ ખાસ અંદાજમાં આ વ્રતની ઉજવણી કરે છે. પરંતુ કેટલીક એવી અભિનેત્રીઓ છે, જે આ કરવા ચોથનું વ્રત કરશે નહિ, તો ચાલો જાણીએ કઈ કઈ અભિનેત્રી આ લિસ્ટમાં સામેલ છે.

1 / 6
ટેલિવિઝન અભિનેત્રી દલજીત કૌરના આ બીજા લગ્ન માત્ર 10 મહિનાની અંદર તુટી ગયા છે. અભિનેત્રીએ પતિએ દગો આપ્યાનો આરોપ લગાવ્યો છે. એટલા માટે આ વર્ષે કરવાચોથની વ્રત રાખશે નહિ.

2 / 6
બોલિવુડ અભિનેત્રી ઈશા દેઓલ આ વર્ષ પોતાના પતિ ભરતથી છુટાછેડા લીધા છે. ઈશા અને ભરતના સંબંધો હવે પૂર્ણ થઈ ચૂક્યા છે. એટલા માટે હેમા માલિનીની દિકરી આ વર્ષે કરવા ચોથનું વ્રત રાખશે નહિ.

3 / 6
ઉર્મિલા માતોંડકર પણ પતિ મોહસિન અખ્તર મીરથી અલગ થવાના કારણે ચર્ચાઓમાં રહી હતી. એવા પણ સમાચાર છે કે, બંન્નેના સંબંધોમાં 8 વર્ષમાં તિરાડ આવી ગઈ છે. ઉર્મિલા માતોંડકર પણ આ વર્ષે કરવાચોથનું વ્રત રાખશે નહિ.

4 / 6
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક પણ આ વર્ષ અલગ થયા છે અને બંન્ને આ વાતને જાહેર પણ કરી દીધી છે. એટલા માટે નતાશા પણ આ વર્ષે કરવાચોથનું વ્રત રાખશે નહિ.

5 / 6
અભિનેત્રી ઈશા કોપ્પિકર પણ નવેમ્બર મહિનામાં પોતાના પતિ નારંગસથી અલગ થઈ ચૂકી છે. ત્યારે આ વર્ષે ઈશા કોપ્પિકર પણ કરવાચોથનું વ્રત રાખશે નહિ.

6 / 6
Follow Us:
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો

દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ

સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ

વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ

મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો

રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટને કરશે સંબોધન

ગીર સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન

ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેકસ ફ્રી

g clip-path="url(#clip0_868_265)">