Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cannes 2024 : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સ્ટાર દયા ભાભી કે બબીતા જી નહિ પરંતુ આ સ્ટારે કાન્સ 2024માં ડેબ્યૂ કર્યું, જુઓ ફોટો

કાન્સ ફેસ્ટિવલ 2024 શરુ થઈ ચુક્યું છે. ત્યારે સેલિબ્રિટીનો રેડ કાર્પેટ પર પહોચી રહ્યા છે. અભિનેત્રી દીપ્તિ સાધવાનીએ પણ રેડ કાર્પેટ પર જોવા મળી હતી. આ દરમિયાન તેની દરેક અદાએ ચાહકોનું દિલ જીતી લીધું છે.

| Updated on: May 16, 2024 | 4:08 PM
કાન્સ ફેસ્ટિવલ 2024 શરુ થઈ ચુક્યો છે. આ ફેસ્ટિવલમાં સામેલ થવા માટે દુનિયાભરના સેલિબ્રિટી સામેલ થઈ રહ્યા છે. ભારતમાં પણ અનેક મોટા સ્ટાર આ ફેસ્ટિવલ માટે પહોંચ્યા છે. જેમાં આ વખતે કેટલાક નવા સ્ટાર પણ જોવા મળી રહ્યા છે.

1 / 6
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સ્ટાર દીપ્તિ સાધવાનીએ કાન્સના પહેલા દિવસે રેડ કાર્પેટ પર વોક કરતી જોવા મળી હતી. આ ઈવેન્ટમાં તેમણે ઓરેન્જ કલરનું ગાઉન પહેર્યું છે. તેનો આ લુક સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચાનો વિષય બન્યો છે. તો ચાલો આજે આપણે તેના વિશે જાણીએ.

2 / 6
કાન્સમાં દીપ્તિએ એવી એન્ટ્રી મારી કે દરેક લોકો જોતા રહી ગયા હતા. તેમણે આ ઈવેન્ટ માટે ઓરેન્જ કલરનું ગાઉન પહેર્યું હતુ. આ સાથે તેમણે લોન્ગ શ્રગ પણ કવર કર્યું હતુ. દીપ્તિના આ ગાઉનને ડિઝાઈન આંચલ ડે તૈયાર કરી છે. જેમાં તે સૌથી અલગ જોવા મળી રહી છે.

3 / 6
 આ સાથે તેમણે કાનમાં ડાયમંડ ઈયરરિંગ્સ અને હાથમાં બ્રેસલેટ પહેર્યુંછે. મેકઅપને થોડો ઓરેન્જ ટચ આપ્યો છે.

4 / 6
રેડ કાર્પેટ પર દીપ્તિ સાધવાનીએ અલગ અલગ પોઝ આપ્યા છે. જે ચાહકોને ખુબ પસંદ આવી રહ્યા છે. આ સ્ટાર કોમેડી રિયાલિટી શો હાસ્ય સમ્રાટને પણ હોસ્ટ કરી ચુકી છે. તેમણે આ વર્ષે આયોજિત થયેલા 77માં કાન્સ ફેસ્ટિવલમાં ડેબ્યુ કર્યું છે.

5 / 6
તમને જણાવી દઈએ દીપ્તિ સાધવાની સિંગર, અભિનેત્રી અને ક્રિએટર પણ છે. આજે અભિનેત્રીનું સપનું સાકાર થયું છે.દીપ્તિએ ફોટો શેર કરી કેપ્શન લખ્યું સપને સચ હોતે હૈ,

6 / 6
Follow Us:
રાજકોટ હોસ્પિટલની ઘટનાને લઈ ગુજરાતની ગરિમા લજવાઈ

સુરતમાં ફરી વિદ્યાર્થીઓના સીન સપાટાનો વીડિયો વાયરલ !

નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બબાલ, જાણો સંપૂર્ણ ઘટના

દ્વારકા સલાયા અને રાજકોટના જેતપુર દેસાઈ વાડી વિસ્તારમાં EVM ખોટવાયુ

ખેડા નગરપાલિકા અને બિલિમોરા પાલિકાની ચૂંટણી મતદાનમાં EVM ખોટવાયું

બુથમાં રાજકીય પક્ષનો પ્રચાર કરવાના આક્ષેપ સાથે મતદાન બંધ કરાવાયું

ઘરની છત પર ટાઈલ્સ લગાવવાની ભૂલ ના કરતા ! થશે આવી સમસ્યા

મહેમદાવાદમાં પ્રિસાઈડિંગ ઓફિસર નશામાં ધૂત ઝડપાયો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરુ, 38 લાખથી વધુ મતદારો કરશે મતદાન !

રાજ્યનાં હવામાનને લઇ આગાહી, બેવડીઋતુનો થશે અનુભવ

g clip-path="url(#clip0_868_265)">