અમિતાભ-અભિષેક બાદ આ બોલિવુડના બાપ દીકરાએ મુંબઈમાં 8 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદી

સુનીલ શેટ્ટી પાસે ખંડાલામાં એક સુંદર ફાર્મહાઉસ અને મુંબઈમાં પૃથ્વી એપાર્ટમેન્ટમાં આલીશાન પ્રોપર્ટી પણ છે. હાલમાં બિગ બી અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચને મુંબઈમાં કરોડો રુપિયાનું રોકાણ કર્યું છે.

| Updated on: Oct 27, 2024 | 11:39 AM
સુનીલ શેટ્ટીએ દીકરા અહાન શેટ્ટીની સાથે મળઈને મુંબઈમાં 8.01 કરોડ રુપિયાની પ્રોપર્ટી ખરીદિ છે. સુનીલ શેટ્ટીની પાસે ખંડાલામાં એક સુંદર ફાર્મહાઉસ અને મુંબઈમાં પૃથ્વી એપાર્ટમેન્ટમાં આલીશા પ્રોપર્ટી છે.

1 / 5
સુનીલ શેટ્ટીએ હાલમાં પોતાના દીકરા અહાન શેટ્ટી સાથે મુંબઈમાં 8.01 કરોડ રુપિયાની પ્રોપર્ટી ખરીદિ છે. રિપોર્ટ અનુસાર આ સંપત્તિ ખાર વિસ્તારમાં છે. 40.08 લાખ રુપિયાની સ્ટેપ ડ્યુટી અને 30,000 ની રજીસ્ટ્રેશન ફ્રી પણ સામેલ છે.

2 / 5
સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી અને તેના પતિ ક્રિકેટર કેએલ રાહુલે પણ કરોડો રુપિયાની સંપત્તિ ખરીદિ છે.ઈન્ડેક્સટેપ ડોટ કોમ અનુસાર જુલાઈમાં સુનીલ શેટ્ટીની દિકરી અને જમાઈએ પાલી હિલમાં 20 કરોડ રુપિયાનું એક એપાર્ટમેન્ટ ખરીદ્યું હતુ.

3 / 5
આ સિવાય સુનીલ શેટ્ટી ખંડાલામાં એક ફાર્મહાઉસના માલિક છે. જે મુંબઈથી 2 કલાક દુર આવેલું છે. સુનીલ શેટ્ટીનો દિકરો અને દિકરી બોલિવુડ ડેબ્યુ કરી ચૂક્યા છે.

4 / 5
  કર્ણાટકના મેંગલોરમાં 11 ઓગસ્ટ 1961ના રોજ જન્મેલા સુનીલ શેટ્ટી આજે  બોલિવુડમાં માત્ર અભિનેતા જ નહીં પણ ફિલ્મ નિર્માતા પણ બની ગયા છે. ફિલ્મ પ્રોડ્યુસર હોવાની સાથે સુનીલ એક મોટા બિઝનેસમેન પણ છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">