સીમા ખાન (Seema Khan) અને સોહેલ ખાને ડિવોર્સ લેવાનો નિર્ણય લીધો છે અને હવે બંને તેમના 24 વર્ષના લગ્ન જીવનમાંથી મુક્ત થશે. સોહેલ ખાન બોલિવૂડ એક્ટર છે તો સીમા ખાન ઈન્ડસ્ટ્રીની ફેશન ડિઝાઈનરમાં જાણીતું નામ છે. આવો જોઈએ સીમા ખાનની તસવીરો જેમાં તે ખૂબ જ આકર્ષક લાગી રહી છે.
સીમા ખાન અને સોહેલ ખાને ડિવોર્સ લેવાનો નિર્ણય લીધો છે અને હવે બંને તેમના 24 વર્ષના લગ્ન જીવનમાંથી મુક્ત થશે. સોહેલ ખાન બોલિવૂડ એક્ટર છે, તો સીમા ખાન ઈન્ડસ્ટ્રીની ફેશન ડિઝાઈનરમાં જાણીતું નામ છે. આવો જોઈએ સીમા ખાનની તસવીરો જેમાં તે ખૂબ જ આકર્ષક લાગી રહી છે.
1 / 8
સીમા ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના પરિવાર, મિત્રો અને તેની ડિઝાઇનની તસવીરો શેર કરતી રહે છે.
2 / 8
1998માં સોહેલ સાથે લગ્ન કરનાર સીમા ખાન ફેમસ સેલિબ્રિટી સ્ટાઈલિશ અને ફેશન ડિઝાઈનર છે.
3 / 8
સીમા ઘણીવાર મલાઈકા અરોરાની તસવીરો પણ શેર કરે છે, જેમને તે ફેશનના સંદર્ભમાં પ્રેરણા બતાવે છે.
4 / 8
દુબઈમાં સીમાનો પોતાનો સ્ટોર છે. આ સિવાય તે માહિપ કપૂર અને સુઝૈન ખાન સાથે પણ ફેશન લાઈન ચલાવે છે.
5 / 8
સીમા અવારનવાર સેલિબ્રિટી, અભિનેત્રીઓ અને સ્ટાર કિડ્સની તસવીરો શેર કરે છે, જે તેના ડિઝાઈનના કપડામાં જોવા મળે છે.
6 / 8
સીમા પોતે પણ તેના ફેશન લાઇનના કપડાંમાં જોવા મળે છે. તે અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.
7 / 8
તમને જણાવી દઈએ કે સીમા બે બાળકોની માતા છે. મોટો પુત્ર નિર્વાણ 22 વર્ષનો છે અને નાનો યોહાન 11 વર્ષનો છે.