કાર્તિક આર્યને કોલકાતાના હાવડા બ્રિજ પર ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 3’નું શૂટિંગ કર્યું, જુઓ ફોટો

બોલિવુડની અપકમિંગ ફિલ્મ ભૂલ ભૂલૈયા 3ને લઈ ચાહકો ખુબ જ ઉત્સાહિત છે, બોલિવુડ સ્ટાર કાર્તિક આર્યનની અપકમિંગ ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક અપટેડ સામે આવી છે. ફિલ્મનું શુટિંગ છેલ્લા 1 મહિનાથી શરુ થઈ ચુક્યું છે.

| Updated on: Apr 09, 2024 | 4:09 PM
ભૂલ ભૂલૈયા 3 કાર્તિક આર્યનની બિગ બજેટની અપકમિંગ ફિલ્મ છે. ફિલ્મમાં વિદ્યા બાલન અને તૃપ્તિ ડિમરી જોવા મળશે. બંન્નેએ શૂટિંગ પણ શરુ કરી દીધું છે. હાલમાં બંન્ને કોલકત્તામાં કેટલાક લોકેશન પર શૂટિંગ કરી રહ્યા છે.

1 / 5
 બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન તેની ફિલ્મ 'ભૂલ ભૂલૈયા 3'ના શૂટિંગ દરમિયાન કોલકાતાના હાવડા બ્રિજ પર જોવા મળી રહ્યો છે.રિપોર્ટ્સનું માનીએ તો એનિમલ ફેમ તૃપ્તિ ડિમરી અને વિદ્યા બાલન ફિલ્મ ભૂલ ભૂલૈયા 3માં મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

2 / 5
વાયરલ થઈ રહેલા ફોટોમાં કાર્તિક આર્યન રુહ બાબાના લુકમાં જોવા મળી રહ્યો છે. કાર્તિક આર્યન બાઈક પર બેસેલો જોવા મળી રહ્યો છે. કાર્તિકના ચાહકો પણ આ ફોટો જોઈ ખુશ થયા છે.

3 / 5
તમને જણાવી દઈએ કે, ભૂલ ભૂલૈયા 3માં કાર્તિક આર્યન રુહ બાબાના રોલમાં જોવા મળશે. તો વિદ્યા બાલન મંજુલિકા બની ફરી એક વાર ચાહકોને ડરાવશે. તૃપ્તિ ડિમરી કાર્તિકની ગર્લફેન્ડના રોલમાં જોવા મળી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ દિવાળીમાં રિલીઝ થશે.

4 / 5
આ પહેલા ભૂલ ભૂલૈયાના 2 પાર્ટ બોક્સ ઓફિસ પર હિટ રહ્યા છે. જેમાં પહેલા પાર્ટમાં અક્ષય કુમાર લીડ રોલમાં હશે, તો બીજા અને ત્રીજા પાર્ટમાં કાર્તિક આર્યન મહત્વના રોલમાં જોવા મળી શકે છે. હવે જોવાનું રહેશે કે, ભૂલભૂલૈયા 3 બોક્સ ઓફિસ્ પર કેટલી કમાણી કરે છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">