100 કરોડ રુપિયાના બંગલામાં રહેશે દીપિકાની લાડલી ,જન્મતાની સાથે 775 કરોડ રૂપિયાની માલિક બની

બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને અભિનેતા રણવીર સિંહ માતા-પિતા બની ગયા છે. દીપિકાએ પુત્રીને જન્મ આપ્યો છે. દીપિકા રણવીરની દિકરી જન્મતાની સાથે કરોડો રુપિયાની માલકિન બની ગઈ છે.

| Updated on: Sep 09, 2024 | 12:31 PM
બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને અભિનેતા રણવીર સિંહ માતા-પિતા બની ગયા છે. દીપિકાએ પુત્રીને જન્મ આપ્યો છે. કરોડો રુપિયાની નેટવર્થવાળું આ પાવર કપલ પાસે અનેક લગ્ઝરી બંગ્લા અને ગાડીઓ છે.

1 / 7
હવે દીપિકા રણવીરની લાડલી પણ આ સંપત્તિની માલકિન બની ગઈ છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલિવુડના ટોપ સ્ટાર્સ છે. ફિલ્મો અને જાહેરાતો દ્વારા બમ્પર કમાણી કરે છે.

2 / 7
 પૈસાના મામલે દીપિકા અને રણવીર એકબીજાને ટક્કર આપે છે. બંન્ને પતિ-પત્નીની નેટવર્થ અંદાજે 745 કરોડ રુપિયાથી વધુ છે. તેની ગણતરી બોલિવુડના અમીર સ્ટારમાં થાય છે. હવે જાણીએ બંન્નેમાંથી કોણ વધારે પૈસાદાર છે.

3 / 7
14 વર્ષ પહેલા આસિસ્ટન ડાયરેક્ટર તરીકે બોલિવુડમાં પ્રવેશ કર્યો હતો. રણવીર કપુરે એકબાદ એક સુપરહિટ ફિલ્મો આપી છે. આજે એક ફિલ્મ માટે રણવીર મોટી રકમ લે છે. રિપોર્ટ અનુસાર એક ફિલ્મ માટે 30 થી 40 કરોડ રુપિયાનો ચાર્જ લે છે.

4 / 7
અભિનેતા પોતાની યુનિક સ્ટાઈલ અને ફેશનને લઈને પણ ચર્ચામાં રહે છે.એક રિપોર્ટ મુજબ બોલિવુડ સ્ટાર રણવીર કપુરની નેટવર્થ અંદાજે 245 કરોડ રુપિયા છે.

5 / 7
દીપિકા પાદુકોણની ગણતરી બોલિવુડની ટોપ અને મોંઘી અભિનેત્રીમાં થાય છે. ફિલ્મો સિવાય દીપિકા જાહેરાતથી પણ સારી કમાણી કરી લે છે. આ સિવાય તેમણે અનેક સ્ટાર્ટઅપમાં પણ રોકાણ કર્યું છે.રિપોર્ટ મુજબ દીપિકા મહિને 3 કરોડથી વધુની કમાણી કરે છે.

6 / 7
જો આપણે બોલિવુડની સુપરસ્ટાર અભિનેત્રી દીપિકા પાદુકોણના નેટવર્થની વાત કરીએ તો, દીપિકાની નેટવર્થ અંદાજે 500 કરોડ રુપિયા છે. એટલે કે, આ પવલ કપરની જોઈન્ટ નેટવર્થ 745 કરોડ રુપિયા છે.હવે તેની લાડલી દિકરી આ સંપત્તિની માલિકન બની ગઈ છે.

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">