કિયારા અડવાણીએ થાઈ-હાઈ સ્લિટ ગાઉનમાં જીત્યું ફેન્સનું દિલ, જુઓ કિલર તસવીરો
એક્ટ્રેસ કિયારા અડવાણીએ તેના કેટલાક ફોટા ફેન્સ સાથે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જેમાં તેની સ્ટાઈલ અને સ્વેગ બંને શાનદાર છે. આ તસવીરોમાં કિયારા અડવાણીનો ગ્લેમરસ લુક જોઈને ફેન્સ દિવાના થઈ ગયા છે.
Most Read Stories