કિયારા અડવાણી

કિયારા અડવાણી

બોલિવુડની લોકપ્રિય એકટ્રેસ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની પત્ની કિયારા અડવાણીનો જન્મ 31 જુલાઈ 1991માં મુંબઈમાં થયો હતો. પિતાનું નામ જગદીપ અડવાણી અને માતાનું નામ ગેનેવીવે જાફરી છે. કિયારાના પિતા જગદીપ અડવાણી બિઝનેસમેન છે. કિયારા દિગ્ગજ એક્ટર અશોક કુમારની પૌત્રી છે.

કિયારાએ 2014ની હિન્દી ફિલ્મ ફગલીથી અભિનયની શરૂઆત કરી હતી. કિયારાએ નીરજ પાંડે દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘એમએસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી’માં ધોનીની પત્ની સાક્ષીનો રોલ કર્યો હતો. કિયારા અડવાણી આ વર્ષે અબ્બાસ-મસ્તાન નિર્દેશિત ફિલ્મ ‘મશીન’માં જોવા મળી હતી. પરંતુ આ ફિલ્મ પણ ખાસ ચાલી શકી ન હતી. તેમણે ફિલ્મ કલંક અને ગુડ ન્યૂઝમાં પણ કામ કર્યું છે.

કિયારા અને સિદ્ધાર્થના લગ્ન 7 ફેબ્રુઆરી 2023ના રોજ તેઓએ રાજસ્થાનના જેસલમેરમાં પરંપરાગત હિન્દુ લગ્ન સમારોહમાં લગ્ન કર્યા. તેમનો પ્રેમ ફિલ્મ શેરશાહના સેટ પરથી શરૂ થયો હતો અને સાથી બનવાના મુકામ સુધી પહોંચ્યો હતો. બોલિવુડના તેઓ પાવર કપલ તરીકે પણ જાણીતા છે.

Read More
Follow On:

Bhai Dooj 2024 : આ છે ફિલ્મી દુનિયાના ફેમસ સ્ટાઇલિશ ભાઈ-બહેનની જોડી, જેનું બોન્ડિંગ પણ અદભૂત છે

બી-ટાઉનના સૌથી ફેમસ ભાઈ-બહેનની જોડીમાંથી એક સુહાના, આર્યન અને અબરામ સિવાય અન્ય કેટલીક ભાઈ-બહેનની જોડી છે. આજે ભાઈ બીજ 2024 પર તમને બોલિવુડની પોપ્યુલર ભાઈ-બહેનની જોડી વિશે જણાવીશું.

Stree 2 ના મેકર્સ લાવી રહ્યા છે Devi, શ્રદ્ધા કપૂર પછી બદલાશે આ અભિનેત્રીની કિસ્મત

બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણીએ બહુ ઓછા સમયમાં બોલિવૂડમાં નામ કમાઈ લીધું છે અને એક્ટ્રેસને એક પછી એક સારી ફિલ્મો પણ મળી રહી છે. મતલબ કે તેની કારીગરી ઘણી પસંદ કરવામાં આવી રહી છે. હવે અભિનેત્રીને વધુ એક હોરર-કોમેડી ફિલ્મ મળી છે.

કિયારા અડવાણીને નથી ખબર કે કયા રાજ્યમાં મલયાલમ બોલાય છે ! અભિનેતાઓએ ઉડાવ્યો મજાક, જુઓ-Video

કિયારા અડવાણીએ આ વખતે ટ્રોલિંગનો શિકાર બની છે. કિયારાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેને કોઈ એક ભાષા કયા રાજ્યની છે તે પુછવામાં આવ્યું હતુ પણ તેણી તેનો જવાબ ના આપી શકી અને તેની સાથે બેઠેલા સ્ટાર્સ હસવા લાગ્યા.

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">