હાથમાં કાખઘોડી, કમર પર પટ્ટો, ઋતિક રોશનની લેટેસ્ટ તસવીર જોઈને ફેન્સ થયા હેરાન

ઋતિક રોશને સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીર પોસ્ટ કરીને બધાને હેરાન કરી દીધા છે. એક્ટરની હાલત જોઈને તેના ફેન્સ ચિંતિત છે. ઋતિક રોશનની હાલત સારી નથી. તે ઘાયલ છે. તેને પોતે સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે.

| Updated on: Feb 14, 2024 | 6:38 PM
ઋતિક રોશનની હાલત સારી નથી. તે ઘાયલ છે. તેને પોતે સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. આ તસવીરમાં એક્ટરના હાથમાં કાખઘોડી અને કમર પર બેલ્ટ બાંધેલો જોવા મળે છે. એક્ટરની હાલત જોઈને ફેન્સ હેરાન છે. આ પોસ્ટ પર સેલેબ્સ કોમેન્ટ કરીને પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

1 / 5
એક્ટરે તેની સ્થિતિનું કારણ સમજાવતા લાંબા મોટિવેટિંગ કેપ્શન લખ્યા છે. એક્ટરે જણાવ્યું કે તેની પીઠના નીચેના સ્નાયુમાં ખેંચ આવી છે અને ડોક્ટરોએ તેને કાખઘોડીની મદદથી ચાલવાની સલાહ આપી છે. એક્ટરે "ગુડ આફટરનૂન" સાથે તેના કેપ્શનની શરૂઆત કરી અને આગળ લખ્યું, "તમારામાંથી કેટલાએ કાખઘોડી અથવા વ્હીલચેરની મદદ લેવી પડી છે? તમને કાખઘોડી અથવા વ્હીલચેર પર કેવું લાગ્યું?

2 / 5
ઋતિકે આગળ લખ્યું, "મને યાદ છે કે મારા દાદાએ વ્હીલચેર પર બેસવાની ના પાડી હતી કારણ કે તે તેમની પોતાની "સ્ટ્રોન્ગ ઈમેજ" સાથે મેળ ખાતી નથી. મને યાદ છે કે મેં કહ્યું, "પણ ડેડા, તને માત્ર દુઃખ થયું છે અને તેનો તારી ઉંમર સાથે કોઈ સંબંધ નથી. ! આ તમારી ઈજાને મટાડવામાં મદદ કરશે!” પરંતુ, તે રાજી ન થયા. મને ખૂબ જ દુ:ખ થયું કારણ કે તેણે પોતાનો ડર છુપાવવા અને શરમથી બચવા માટે આવું કર્યું અને તેની પીડામાં વધારો થયો."

3 / 5
આ ઘટનાનો ઉલ્લેખ કરતા ઋતિકે તેના ફેન્સને સમજાવવાનો પ્રયાસ કર્યો કે કાખઘોડી અથવા વ્હીલચેરની મદદ લેવાથી વ્યક્તિની સ્ટ્રોન્ગવાળી ઈમેજ ખરાબ થતી નથી.

4 / 5
ફેન્સ ઋતિકની પોસ્ટ પર કોમેન્ટ કરીને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તો સેલેબ્સ સબા આઝાદ અને વરુણ ધવન સહિત ઘણા સેલેબ્સ તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">