Akshay Kumar Photo: અક્ષય કુમારને ચાર દિવસમાં મળ્યા બે સારા સમાચાર, ફેન્સે કર્યા વખાણ

Akshay Kumar Photo: ઘણા સમયથી હિટ ફિલ્મની શોધમાં રહેલો ફિલ્મ એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar) માટે છેલ્લા કેટલાક દિવસો શાનદાર સાબિત થયા છે. અક્ષય કુમારને ચાર દિવસમાં બે સારા સમાચાર મળ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 8:42 PM
છેલ્લા ચાર દિવસમાં અક્ષય કુમારના જીવનમાં બે મોટી ખુશીઓ આવી, એક્ટરના પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં સારા સમાચાર મળ્યા. (Image: Social Media)

1 / 5
સૌથી પહેલા વાત કરીએ અક્ષય કુમારની પ્રોફેશનલ લાઈફને લઈને સારા સમાચાર મળ્યા છે. 11 ઓગસ્ટના રોજ અક્ષય કુમારની ફિલ્મ OMG 2 રીલિઝ થઈ હતી અને તેને ઘણી પ્રશંસા મળી હતી. (Image: Social Media)

2 / 5
ઓએમજી 2 ની ક્રિટીક્સ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી અને લોકોએ પણ ઘણો પ્રેમ આપ્યો હતો અને ફિલ્મે માત્ર ચાર દિવસમાં 55 કરોડનો બિઝનેસ કર્યો. (Image: Social Media)

3 / 5
ફિલ્મના બમ્પર કલેક્શન વચ્ચે અક્ષય કુમારે સ્વતંત્રતા દિવસના અવસર પર જાહેરાત કરી કે તેને ભારતીય નાગરિકતા મળી છે. (Image: Social Media)

4 / 5
અક્ષય કુમારે લગભગ ત્રણ દાયકા પહેલા કેનેડાની નાગરિકતા લીધી હતી. પરંતુ 2019માં તેણે ભારતીય નાગરિકતા માટે અરજી કરી હતી. (Image: Social Media)

5 / 5
Follow Us:
નારણ કાછડિયાને હવે યાદ આવ્યુ કે પોલીસે પાયલની ખોટી રીતે ધરપકડ કરી

અંબાજી મંદિરના ગાદી વિવાદમાં વસિયતમાં ખુલશે અનેક રાઝ- જુઓ Video

ધાનાણીનો મોટો આક્ષેપ, 16 કલાક સુધી દીકરીને ગોંધી રાખી માર માર્યો

ડુમસમાં 2500 કરોડની જમીન કૌભાંડને લઈ CIDએ તપાસ તેજ કરી

પૂર્ણા ગામમાં ગેસ સિલેન્ડરમાં બ્લાસ્ટ થયા બાદ તૂટ્યો સીલીંગનો સ્લેબ

ગોપાલ ઈટાલિયાની પટ્ટામાર રાજનીતિ: ભાજપના અન્નામલાઈની નકલ?

રાજકોટના વીંછિયામાં પોલીસ પર પથ્થરમારાની ઘટનામાં કુલ 58ની ધરપકડ

યુવકોને નોકરીની લાલચ આપી લાખોની ઠગાઈ કરનાર આરોપી પોલીસ સકંજામાં

આ 5 રાશિના જાતકોના મોટું પદ અને પ્રતિષ્ઠા મળશે

ગુજરાતમાં શીત લહેરની આગાહી, અનેક વિસ્તારોમાં તાપમાન ગગડવાની સંભાવના

g clip-path="url(#clip0_868_265)">