ઇન્સ્ટાગ્રામ પર 14 લાખથી વધુ ફોલોઆર્સ છે,પરંતુ ઐશ્વર્યા રાય માત્ર 1 વ્યક્તિને ફોલો કરે છે, જાણો કોણ છે આ વ્યક્તિ

એશ્વર્યા રાયના ચાહકો આખી દુનિયામાં છે. બોલિવુડથી લઈ હોલિવુડ સુધી એશ્વર્યા રાયનો ક્રેઝ જોવા મળે છે. એશ્વર્યા રાયના ઈન્સ્ટાગ્રામ 14 લાખથી વધુ લોકો ફોલો કરે છે પરંતુ એશ્વર્યા માત્ર એક જ વ્યક્તિને ફોલો કરે છે. જાણો આ ખાસ વ્યક્તિ કોણ છે.

| Updated on: Oct 25, 2024 | 12:07 PM
 એશ્વર્યા રાય છેલ્લા કેટલાક દિવસથી પતિ અભિષેક બચ્ચન સાથે છૂટાછેડાની અફવાને લઈ ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચના છૂટાછેડાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. પોતાની સુંદરતા અને એક્ટિંગથી ઓળખ મેળવનારી અભિનેત્રી એશ્વર્યા રાય સોશિયલ મીડિયા પર ખુબ પોપ્યુલર છે.

1 / 5
એશ્વર્યા રાય 14 મિલિયનથી વધુ લોકોને ફોલો કરે છે પરંતુ એશ્વર્યા રાય ઈન્સ્ટાગ્રામ પર માત્ર 1 વ્યક્તિને ફોલો કરે છે. આ એક વ્યક્તિ બીજું કોઈ નહિ પરંતુ અભિષેક બચ્ચન છે. એશ્વર્યા રાય ઈન્સ્ટાગ્રામ પર તેના પતિ અભિષેક બચ્ચને ફોલો કરે છે. ઈન્સ્ટાગ્રામ પર એશ્વર્યા રાયે પોતાના પતિ  સાથેના કેટલાક ફોટો પણ શેર કર્યા છે.

2 / 5
એશ્વર્યા રાય 22 ઓક્ટોબરના રોજ પોતાની માતા અને દિકરી આરાધ્યા સહિત પરિવાર સાથે જન્મદિવસની પાર્ટીમાં મસ્તી કરતી જોવા મળી હતી. આ ફોટો એશ્વર્યા રાયે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ ફોટોમાં અભિષેક બચ્ચન જોવા મળતો નથી. જેનાથી લોકો અનેક ચર્ચા કરી રહ્યા છે,

3 / 5
 તમને જણાવી દઈએ કે, એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન 20 એપ્રિલ 2007ના રોજ લગ્ન કર્યા હતા. લગ્નના 4 વર્ષ બાદ બંન્ને એક દિકરી આરાધ્યાના માતા પિતા બન્યા હતા.

4 / 5
આરાધ્યા 15 વર્ષની થઈ ચૂકી છે. એશ્વર્યા રાય હંમેશા પોતાના ચાહકો સાથે દિકરીના ફોટો પણ શેર કરે છે. એશ્વર્યા રાયની દિકરી આરાધ્યા હંમેશા માતા સાથે જોવા મળે છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">