Abhishek Bachchan અને Aishwarya Rai એકબીજાથી બિલકુલ અલગ, તનાઝ ઈરાનીએ ખોલ્યા બંનેની પર્સનાલિટીનું રાઝ
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની કો-સ્ટાર તનાઝ ઈરાનીએ તાજેતરના ઈન્ટરવ્યુમાં બંને વિશે કેટલાક રસપ્રદ ખુલાસા કર્યા છે. તનાઝે આ બંને સાથે 2003માં આવેલી ફિલ્મ 'કુછ ના કહો'માં કામ કર્યું હતું.
Most Read Stories