આ છે દુનિયાનું સૌથી અનોખું પક્ષી, જે માત્ર વરસાદનું જ પાણી પીવે છે

શું તમે જાણો છો કે દુનિયામાં એક એવું પક્ષી પણ છે, જે પોતાની તરસ છુપાવવા માટે તળાવ, નદીનું પાણી નહીં પણ માત્ર વરસાદનું પાણી જ પીવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 10:43 AM
ધરતી પર જેટલા પણ પ્રાણી છે, તેમને જીવતા રહેવા માટે ખાવું અને પીવું જરૂરી છે. તેના વગર જીવવું અશક્ય છે. ભલે કેટલાક જીવ પાણીની ઓછી માત્રા પીને જીવતા રહે છે પણ તમામ લોકોને પાણી તો જોઈએ, શું તમે જાણો છે કે દુનિયામાં એક એવું પણ પક્ષી છે, જે માત્ર વરસાદનું જ પાણી પીને જીવતું રહે છે. જે પોતાની તરસ છુપાવવા માટે તળાવ, નદીનું પાણી નહીં પણ માત્ર વરસાદનું પાણી જ પીવે છે.

1 / 5
અમે વાત કરી રહ્યા છે ચાતક પક્ષીની આ પક્ષી પોતાની તરસ છુપાવવા માટે તળાવ, નદીનું પાણી નહીં પણ માત્ર વરસાદનું પાણી જ પીવે છે.

2 / 5
આ પક્ષી વિશે કહેવામાં આવે છે કે આ મામલે ચાતક પક્ષી ખુબ જ સ્વાભિમાની છે. તે બીજા કોઈ પણ રીતે જળગ્રહણ કરતું નથી. ચાતકને મારવાડીમાં મઘવા અને પપિયા પણ કહેવામાં આવે છે. , આ પક્ષી પોતાનો માળો બનાવતું નથી કે તેના બચ્ચાઓને ઉછેરતું નથી, જેના કારણે તેને પરોપજીવી શ્રેણીમાં રાખવામાં આવે છે.

3 / 5
આ પક્ષીનો ઉપરનો ભાગ ચળકતો કાળો હોય છે, નીચેનો ભાગ સફેદ હોય છે, પૂંછડીના પીછા સફેદ હોય છે, આંખની કીકી કથ્થઈ અથવા લાલ કથ્થઈ હોય છે, ચાંચ કાળી હોય છે અને પગ અને પંજા ઘાટા રંગના હોય છે. ભારતીય પૌરાણિક કથાઓમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે આ પક્ષી આકાશમાંથી પડતા વરસાદના પ્રથમ ટીપાને તેની ચાંચમાં સીધું લે છે.

4 / 5
ઉત્તરાખંડના સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર તે માત્ર આકાશ તરફ જોતું રહે છે. તે તરસથી મરી જશે પણ બીજી કોઈ રીતે પાણી નહીં પીવે.

5 / 5

Follow Us:
શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન

અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ

અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા

ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !

Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું

મહાનગરપાલિકા બનતા સિરામિક ઉદ્યોગકારોમાં આનંદનો માહોલ

રાષ્ટ્રીય કક્ષાના સમુદ્ધત્સવનું આયોજન, 11 રાજ્યોના સ્પર્ધકોએ લીધો ભાગ

ક્ચ્છ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક મહિલા સહિત 3 લોકોના મોત

આ 4 રાશિના જાતકોને પ્રવાસ પર જવાના સંકેત

ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકતી ઠંડીની આગાહી

g clip-path="url(#clip0_868_265)">