Budget 2025 : બજેટમાં ઓર્ગેનિક ફાર્મિંગને મળશે બૂસ્ટર ડોઝ, વધશે દેશની નિકાશ !
1 ફેબ્રુઆરીએ સરકાર 2025-26 માટે નવું બજેટ રજૂ કરશે, માનવામાં આવે છે કે આ બજેટમાં ઓર્ગેનિક ફાર્મિંગને લઈને મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. નિકાસ વધારવા માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે.
શેરબજારને લગતી ઘણી માહિતી લોકો જાણવા માંગે છે તે સાથે રોકાણને લઈને પણ અવાર-નવાર અમે આપની સાથે માહિતી શેર કરતા રહીએ છીએ ત્યારે તે માહીતી જાણવા માટે અહીં ક્લિક કરો
Most Read Stories