Pic credit - gettyimage

11 January 2025

આ દેશની મહિલાઓ સાથે લગ્ન કરવા પર મળે છે પૈસા ! જાણો અહીં 

Pic credit - gettyimage

Pic credit - gettyimage

દુનિયામાં ઘણા દેશ એવા છે જ્યાં પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા વધુ છે. તો કેટલાક દેશોમાં વસ્તી  ખૂબ ઓછી છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

આથી ત્યાની સરકાર પોતાના દેશની મહિલાઓ સાથે લગ્ન કરવા પર કે પછી તે દેશમાં સ્થાયી થવા પર નાણાકીય પ્રોત્સાહન આપે છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

જેમાંથી પહેલો દેશ છે આઇસલેન્ડ. તે એક યુરોપિયન દેશ છે જ્યાંની મહિલાઓ સાથે લગ્ન કરવા પર તેમને 3 લાખ રૂપિયા મળશે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

હંગેરી દેશમાં વસ્તી વૃદ્ધિને વેગ આપવા ત્યાની મહિલાઓ સાથે લગ્ન કરવા પર 26 લાખ રુપિયા મળી શકે છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

ઇટલી પણ અર્થતંત્રને પ્રોત્સાહન આપવા ત્યાં લગ્ન કરતા કપલને 1.26 લાખ રુપિયા આપે છે

Pic credit - gettyimage

Pic credit - gettyimage

એસ્ટોનિયામાં પણ સરકાર ત્યાંની મહિલા સાથે લગ્ન કરી ત્યાં સ્થાયી થવા પર મહિલાના આરોગ્યથી લઈને બાળકના શિક્ષણનો બધો ખર્ચ ઉઠાવે છે

Pic credit - gettyimage

Pic credit - gettyimage

રશિયામાં સ્ત્રીઓની સંખ્યા વધારે છે ત્યારે ત્યાંની મહિલાઓ સાથે લગ્ન કરવા પર  હાઉસિંગ સબસિડીથી, ટેક્સમાંથી રાહત અને નાણાકીય લાભ મળે છે

Pic credit - gettyimage

Pic credit - gettyimage

ઇટલી પણ પોતાના દેશના અર્થતંત્રને પ્રોત્સાહન આપવા ત્યાં લગ્ન કરતા કપલને 1.26 લાખ રુપિયા આપે છે

Pic credit - gettyimage

Pic credit - gettyimage

ડેન્માર્ક ત્યાંની મહિલાઓ સાથે લગ્ન કરવા પર નહીં પણ ત્યાં જઈને સ્થાયી થતા યુગલોને  નાણાકીય લાભ આપે છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

આ સાથે યુરોપના આયર્લેન્ડની સરકાર ત્યાં જઈને સ્થાયી થવા માટે 71 લાખ રૂપિયા આપે છે.

Pic credit - gettyimage