વિદેશી છોકરા સાથે લગ્ન કર્યા, પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફમાં વધુ ચર્ચામાં રહે છે, આવો છે અભિનેત્રી ઈલિયાનાનો પરિવાર

બોલીવુડ અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ હિટ ફિલ્મો આપી ચૂકી છે. અભિનેત્રી તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના પર્સનલ લાઈફ માટે વધુ ચર્ચામાં રહે છે. તો ચાલો આજે આપણે ઈલિયાના ડીક્રુઝના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

| Updated on: Jan 13, 2025 | 11:08 AM
ઇલિયાના ડી'ક્રૂઝ તેલુગુ અને બોલિવુડમાં કામ કરી ચૂકી છે. મુંબઈમાં જન્મ થયો છે પરંતુ તેનું મોટાભાગનું બાળપણ ગોવામાં વિતાવ્યું છે. ડી'ક્રૂઝ ફિલ્મફેર પુરસ્કાર અને સાઉથના ફિલ્મફેર પુરસ્કારો સહિત અનેક એવોર્ડ જીતી ચૂકી છે.

1 / 12
ઇલિયાના ડીક્રુઝે કઈ કઈ ફિલ્મોમાં કામ કર્યું છે. કઈ ફિલ્મો હિટ ગઈ છે. તેમજ ઇલિયાના ડીક્રુઝના પરિવાર વિશે જાણો

2 / 12
બોલિવૂડ અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝની પ્રોફેશનલ લાઈફ વિશે લગભગ દરેક જણ જાણે છે, પરંતુ તે પોતાની પર્સનલ લાઈફને ખૂબ છુપાવે છે. ઇલિયાના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તેઓ તેમના ફોટા અને વીડિયો પોસ્ટ કરવાની એક પણ તક ગુમાવતા નથી.

3 / 12
2012માં સુપરહિટ ફિલ્મ 'બરફી'થી પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત કરનાર સુંદર અભિનેત્રી ઈલિયાના ડીક્રુઝે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક નવી ઓળખ બનાવી છે. પરંતુ, માત્ર ઇલિયાના જ નહીં, તેની નાની બહેન પણ ખુબ સુંદર છે.

4 / 12
અભિનેત્રીએ થોડા સમય પહેલા પોતાના બાળકને જન્મ આપ્યો હતો. ત્યારે ખુબ ચર્ચામાં રહી હતી. જો કે, આ વખતે કોઈ નવી ફિલ્મની જાહેરાત નથી, પરંતુ અભિનેત્રીએ તેની પર્સનલ લાઈફને લઈ ખુબ ચર્ચામાં રહે છે.

5 / 12
ઇલિયાના બોલિવૂડનો જાણીતો ચહેરો છે. 'બરફી', 'રુસ્તમ', 'રેઈડ' જેવી ફિલ્મોમાં કામ કર્યું. રણબીર કપૂર, અક્ષય કુમાર, અજય દેવગન જેવા ટોચના કલાકારો સાથેના તેના કામે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.

6 / 12
ઇલિયાના ડીક્રુઝે લાંબા સમયથી પોતાને ફિલ્મોથી દૂર રાખી છે. અભિનેત્રી હાલમાં તેના બાળક પર ધ્યાન આપી રહી છે.અભિનેત્રી તેના બેબી બોય કોઆની સંભાળ રાખવામાં પણ વ્યસ્ત છે.

7 / 12
અભિનેત્રી તેના દમદાર અભિનય અને સુંદરતા માટે જાણીતી છે. સેટ પર સખત મહેનત કરવાની સાથે, તમને જણાવી દઈએ કે,અભિનેત્રીએ તેના ફિલ્મી કરિયરની શરુઆત સાઉથ ફિલ્મથી કરી છે.બોલિવુડમાં બર્ફી ફિલ્મથી ડેબ્યુ કર્યું છે.

8 / 12
ઇલિયાના ડીક્રુઝનો જન્મ 1 નવેમ્બર 1986ના રોજ હવે મુંબઈમાં થયો હતો.જ્યારે 10 વર્ષની હતી ત્યારે તેનો પરિવાર ગોવામાં રહેવા આવ્યો હતો.

9 / 12
ઇલિયાના તેના પરિવારમાં 3 ભાઈ-બહેનોમાં બીજા નંબરની છે. તેના પિતાનું નામ રોનાલ્ડો ડી ક્રુઝ છે અને માતાનું નામ સમાયરા ડી ક્રુઝ છે. અભિનેત્રીએ પોતાના મોડલિંગ કરિયરની શરુઆત ખુબ નાની ઉંમરે જ કરી દીધી હતી.

10 / 12
ડી'ક્રૂઝે મે 2023માં માઈકલ ડોલન સાથે લગ્ન કર્યા અને ઓગસ્ટ 2023માં તેમના પ્રથમ સંતાન એક પુત્રનું સ્વાગત કર્યું હતુ.

11 / 12
તમને જણાવી દઈએ કે બોલિવૂડ એક્ટ્રેસ ઈલિયાના ડીક્રૂઝે તેના ઈન્સ્ટાગ્રામ પર વર્ષ 2024નો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે ગયા વર્ષની યાદગાર પળોને સામેલ કરી છે.  આ વીડિયોમાં ઇલિયાનાના પતિ માઇકલ ડોલન અને બેબી બોસ કોઆ ફોનિક્સ ડોલન પણ જોવા મળે છે. આ વીડિયો બાદ એવી પણ ચર્ચા થઈ રહી છે કે, ઈલિયાના બીજી વખત માતા બનાવા જઈ રહી છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">