OYOનું પૂરુ નામ જાણો, અડધાથી વધારે લોકોને નહીં ખબર હોય

11 Jan 2024

Credit: getty Image

કપલ પોતાનો પ્રાઈવેટ ટાઈમ વિતાવવા માટે OYO રુમ બુક કરે છે. જો કે ટ્રાવેલ કરતા લોકો પણ આમાં જ રોકાઈ છે.

હોટલ

OYO ની પ્રાઈઝ રિઝનેબલ હોય છે, એટલે લોકો તેને વધારે પ્રિફર કરે છે

રિઝનેબલ રેટ

OYOની એક ખાસીયત એ છે કે તેને તમે ગમે ત્યાંથી બુક કરી શકો છો

બુક કરી શકો

ચાલો OYO ના પુરા નામ વિશે જાણીએ. તેને લઈને એક સત્ય પણ છે તેને જાણો

સત્ય

હોટલ બુકિંગ સાઈટ પર તેનું નામ On Your Own છે. પહેલા તેનું નામ 'ઓરાવલ' રાખ્યું હતું

પુરુ નામ

OYOના સ્થાપક અને માલિક રિતેશ અગ્રવાલે તેનુ નામ વર્ષ 2013માં બદલીને OYO રાખ્યું હતું

નામ બદલાયું

On Your Own નો અર્થ છે કે, હોટલનો આ રુમ આખો તમારો(કસ્ટમરનો) છે

તેનો અર્થ

OYO ની શરુઆત પહેલા ફેમિલિ માટે જ થઈ હતી. પરંતુ પછીથી આમાં કપલ્સ આવીને રહેવા લાગ્યા એટલે તે ચર્ચામાં આવ્યું.

ફેમિલિ સ્ટે

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો