Condom Use : કોન્ડોમનો હેર બેન્ડ તરીકે ઉપયોગ કરે છે આ દેશની મહિલા

09 Jan 2025

Credit: getty Image

કોન્ડોમનો ઉપયોગ સુરક્ષિત ફિઝિકલ રિલેશન બાંધવા માટે કરવામાં આવે છે.

ફિઝિકલ રિલેશન

આનો ઉપયોગ કરીને અનિચ્છનીય ગર્ભધારણથી બચી શકાય છે.

ગર્ભધારણ

પણ આજે અમે તમને એ દેશ વિશે જણાવશું કે જ્યા મહિલાઓ કોન્ડોમનો ઉપયોગ હેર બેન્ડ તરીકે કરે છે

કોન્ડોમ

ક્યૂબાની મહિલાઓ  કોન્ડોમનો ઉપયોગ વાળ બાંધવા માટે કરે છે

ક્યૂબાની મહિલાઓ

ક્યૂબામાં મહિલાઓનું આવું કરવા પાછળનું કારણ પણ છે

કારણ

અમેરિકાની મનાઈ પછી ક્યૂબામાં ઘણી ચીજોની અછત થઈ ગઈ હતી

અછત

ત્યાની સરકાર અને જનતાએ આમાંથી નીકળવાનો વિકલ્પ વિચાર્યો

વિકલ્પ

ક્યૂબાની સરકાર કોન્ડોમ પર ડોનેશન આપે છે. લોકો આનો ઉપયોગ અલગ-અલગ રીતે કરે છે

ક્યૂબાની સરકાર

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો