ભારતના પાસપોર્ટનુ રેન્કિંગ ગગડ્યું, જાણો કેવી રીતે નક્કી થાય છે પાસપોર્ટનો રેન્ક
Henley Passport Index 2025 : હેનલી ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 માં ભારતનું રેન્કિંગ 80 થી ઘટીને 85 પર આવી ગયું છે. સિંગાપોરના પાસપોર્ટને વિશ્વનો સૌથી મજબૂત પાસપોર્ટ તરીકે વર્ણવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ છે કે કોઈ દેશનો પાસપોર્ટ મજબૂત હશે કે નબળો તે કયા આધારે નક્કી કરવામાં આવે છે. આનો જવાબ જાણો.
Most Read Stories